યુવક હાથમાં ૧ લાખ રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ આવ્યો, તો પછી મણિધર બાપુએ જે કર્યું એ.
માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જતા હોય છે. માં મોગલને યાદ કરવા માત્રથી જ લોકોના દુઃખ દૂર થઇ જાય છે. છે વિદેશોમાં પણ માં મોગલની ખ્યાતિ પ્રસરાયેલી છે. લોકો વિદેશોથી માં મોગલની માનતા પુરી કરવા માટે આવે છે.
લોકોના નાનાથી નાના અને મોટાથી મોટા કામો પણ પુરા થઇ જાય છે.એક યુવક પોતાના હાથમાં એક લાખ અને એકસો ૧૧ રૂપિયા લઈને માં મોગલના ધામ કબરાઉ આવ્યો હતો. ત્યાં તેને મણિધર બાપુના હાથમાં તે બધા જ રૂપિયા આપી દીધા અને કહ્યું કે હું માં મોગલની માનતા માનવ માટે આવ્યો છું,
તેમને કયું કે શનિ માનતા હતી, તો તેમને જણાવ્યું કે તેમનું એ કામ હતું જે છેલ્લા ઘણા સમયથી.પૂરું નહતું થતું અને તેની માટે બધા જ લોકો ખુબજ પ્રાર્થના કરી રહયા હતા, ત્યારે મેં માં મોગલની માનતા રાખી અને કહ્યું કે હે માં જો મારું આ કામ પૂરું થઇ ગયું.
તો હું તારા મંદિરે આવીને તારા ચરણોમા 1 લાખ રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવી જઈશ. માનતા માન્યા ના થોડા જ સમયમાં માં મોગલની કૃપાથી તે યુવકનું જે અધૂરું સપનું હતું તે પૂરું થઇ ગયું.
આખો પરિવાર રાજીના રેડ થઇ ગયો. તરત જ યુવક પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ આવી પહોંચ્યો અને અહીં આવીને તેમને મણિધર બાપુને આ રૂપિયા આપ્યા, રૂપિયા આપ્યાની સાથે જ મણિધર બાપુએ કહ્યું કે માં મોગલે તારી ૧૫૧ ગણી માનતા સ્વીકારી, આ રૂપિયા તારી બેન અને દીકરીઓને આપી દેજે વધે એ ગૌશાળામાં આપી દેજે.