માં મોગલનો ચમત્કાર અપરંપાર છે, માં મોગલની માનતા રાખી અને થોડા સમયમાં એવો ચમત્કાર થયો કે આ યુવતીની સોનાની બુટ્ટી ખોવાય ગઈ હતી અને તે માં મોગલ નું નામ લખો અને શેર કરો….
માં મોગલ ના આપેલા સાક્ષાત પરચા અપરંપાર છે. ભાવનગરના જિલ્લાના તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે એક નાનકડું એવું ગામ ભગુડા આવેલું છે. લીલી છમ પ્રકૃતિ ના ખોળે છલકાતા ભગુડા ગામમાં સાક્ષર માં મોગલ બિરાજમાન છે. આ ગામમાં લગભગ તમામ જ્ઞાતિના લોકો માં મોગલ ના દરબારમાં માણતા માનવા આવે છે.
માં મોગલ તેમની દરેક મનોકામના પૂરી કરે છે. માં મોગલ ને અઢારે વરણની માં કહેવામાં આવે છે. માં મોગલ પોતાના બાળકોનું દુઃખ ક્યારેય જોઈ શકતી નથી. આજે અમે તમને માં મોગલના એક અનોખા પરચા વિશે જાણવા જઈ રહ્યા છીએ.
એક યુવતી પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 20 હજાર રૂપિયા રોકડ લઈને માં મોગલના ધામમાં આવી પહોંચે છે. અને મોગલ ધામમાં આવીને માં મોગલ ના આશીર્વાદ લેે છે. વર્ષોથી માં મોગલની સેવા કરતા મણિધર બાપુના પણ આશીર્વાદ લે છે.
માં મોગલના ધામમાં બિરાજમાન મણિધર બાપુ કહે છે કે બેટા તે સુ માનતા મણિ હતી? યુવતી જવાબમાં કહે છે કે, મારી બુટ્ટી ઘણા સમયથી ખોવાઈ ગઈ હતી. ઘણા પ્રયત્ન કરવા છતાં પણ ન મળતા આખરે મેં માં મોગલની માનતા રાખી હતી.
યુવતી આગળ કહે છે કે માનતા રાખ્યા ના થોડા સમય પછી સોનાની બુટ્ટી મળતાની સાથે માં મોગલ ની માનતા પૂરી કરવા માટે અહીં આવી છું. પછી તે યુવતીએ બાપુને 20 હજાર રોકડા આપ્યા.
મણિધર બાપુએ મહિલાને કહ્યું કે માં મોગલ એ તારી માનતા સ્વીકારી છે અને તે પછી મણિધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે આ પૈસા તું તારી દીકરીને આપી દેજે. માતાજી મોગલ રાજી થઈ જશે. માં મોગલ ના ધામમાં પૈસા કે ભેટ સોગાત સ્વીકારવામાં આવતી નથી.