ઝૂંપડીમાં રહેતી દીકરીને પિતાને ભણવાની ના પાડી પણ દીકરી અમેરિકા સુધી પહોંચી અને જયારે દીકરીએ પિતાને ૩૨ લાખનું ઘર ભેટમાં આપ્યું તો પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

ઝૂંપડીમાં રહેતી દીકરીને પિતાને ભણવાની ના પાડી પણ દીકરી અમેરિકા સુધી પહોંચી અને જયારે દીકરીએ પિતાને ૩૨ લાખનું ઘર ભેટમાં આપ્યું તો પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

ગરીબીમાં જન્મ લેવો એ તમારા હાથમાં નથી પણ ગરીબીમાં મરવું કે અમીરીમાં તે તમારા હાથમાં છે. લોકો પોતાના પરિવારની સ્થિતિ નબળી હોય તો પહેલાથી જ હિંમત હારી જાય છે અને માની લે છે કે તે ગરીબ છે માટે તે પોતાના જીવનમાં કઈ જ નહિ કરી શકે.

પણ આજે અમે તમને એક એવી દીકરી વિષે જણાવીશું કે જેની હિંમત જાણીને તમે પણ તેને સલામ કરશો.આ દીકરીનું નામ રુચિ છે અને તે ચંદીગઢ નજીક જીરકપુરની રહેવાસી છે. રુચિનો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો.

તે પોતાના માતા પિતા અને ચાર ભાઈ બહેન સાથે ઝુપડપટ્ટીમાં રહેતી હતી. તેને બાળપણથી જ નક્કી કરી દીધુ હતું કે રે અમીર બનશે તે ગરીબને ગરીબ નહિ મરે. તેને ભણવાનું શરૂ કર્યું. તે કોલેજમાં આવી ત્યારે પિતાએ ભણવાની ના પડી દીધી.

લોકો કહેતા કે દીકરીને આટલું ભણાવીને શું કરશો, પણ રુચિ નક્કી કર્યું કે જે થયા એ હું ભણીશ. તો તેના પિતાએ થોડા દિવસ તેની સાથે વાત પણ ના કરી.પછી પરિવારની સ્થિતિને સુધારવા માટે નોકરી કરવાનું કહ્યું તો તેના પિતાએ કહ્યું આપણા પરિવારની દીકરીઓ નોકરી ના કરે.

જો તું નોકરી કરીશ તો હું મારુ જીવન ટૂંકાવી દઈશ.તો રુચિએ કહ્યું તમારે જે કરવું હોય એ કરો હું નોકરી તો કરીશ અને જયારે તેમના પિતાનું કામ છૂટી ગયું અને માતાના ઘરેણાં વેચવાનો સમય આવ્યો તો દીકરીએ ૪૦ હજાર રૂપિયા પિતાને આપતા તે ખુશ થઇ ગયા અને થયું કે હું ખોટો હતો આ પછી રુચિને અમેરિકામાં નોકરી કરવાની તક મળી આજે રુચિએ પોતાની મહેનતથી ૩૨ લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો. જયારે નવા ઘરની ચાવી દીકરીએ પિતાના હાથમાં આપી તો પિતા રડી પડ્યા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *