બા ને કેન્સરની બીમારી થતા ડોકટરોએ કહ્યું ઓપરેશન કરી આ ભાગ અલગ કરવો પડશે, તો બા એ આ પીરની માનતા લીધે અને સાત જ દિવસમાં થયું એવું કે માનવામાં નહિ આવે.

બા ને કેન્સરની બીમારી થતા ડોકટરોએ કહ્યું ઓપરેશન કરી આ ભાગ અલગ કરવો પડશે, તો બા એ આ પીરની માનતા લીધે અને સાત જ દિવસમાં થયું એવું કે માનવામાં નહિ આવે.

આપણા ગુજરાતમાં ઘણી એવી ચમત્કારિક જગ્યાઓ આવેલી છે કે જ્યાં જવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે. આજે અમે તમને એક એવી જ જગ્યા વિષે જણાવીશું કે તેના પરચા અપરંપાર છે. અહીં લોકોની મોટામાં મોટીથી લઈને નાનામાં નાની બીમારી દૂર ભાગે છે.

કાચ જિલ્લામાં કોમી એકતાનું પ્રતીક અપાતી એક જગ્યા આવેલી છે. જે જગ્યા સાથે હિન્દૂ અને મુસ્લિમ લોકોની આસ્થા જોડાયેલી છે.અહીં પીર સૈયદની દરગાહ આવેલી છે અહીં બધા જ ધર્મ અને સમજના લોકો દર્શન માટે આવે છે અને પોતાના દુઃખ દૂર કરીને જાય છે.

હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક બા ને કેન્સરની બીમારી હતી તે પોતાની સારવાર દવાખાવાનામાં કરાવી રહયા હતા.બા ને મોઢાના ભાગે કેન્સર હોવાના કારણે ડોકટરોએ કહ્યું કે આનો એક જ ઈલાજ છે કે જે જગ્યાએ કેન્સર છે.

તે ભાગને ઓપરેશન કરીને આગળ કરવો પડશે. તો આખો પરિવાર ખુબજ ચિંતામા આવી ગયો આ પરિવારને કોઈના કહેવાથી પીર સૈયદની દરગાહ વિષે જાણવા મળ્યું કે અહીં મીઠું ચઢાવીને માનતા માનવાથી ભલભલી બીમારીઓ દૂર થાય છે. આ બા પણ અહીં પરિવાર સાથે પોતાની માનતા માનવ માટે આવ્યા હતા.

તો માનતા માનવના ફક્ત ૭ દિવસમાં જ બા સાથે ચમત્કાર થયો. તેમની જે કેન્સરની બીમારી હતી તે ઓછી થવા લાગી અને એવું લાગવા લાગ્યું કે આ ભાગે તો કઈ હતું જ નહિ અને આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો. હાલ આ વીડિય સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *