મણિધર બાપુએ કબરાઉમાં સાક્ષાત બિરાજમાન માં મોગલ વિષે જે વાત કરી તે સાંભળીને ભક્તો સ્તબ્ધ થઈ ગયા.

મણિધર બાપુએ કબરાઉમાં સાક્ષાત બિરાજમાન માં મોગલ વિષે જે વાત કરી તે સાંભળીને ભક્તો સ્તબ્ધ થઈ ગયા.

દરેક લોકોને દેવી-દેવતાઓમાં આસ્થા અને શ્રદ્ધા હોય છે તેથી જ મંદિરોમાં જતા હોય છે, દરેકે દરેક મંદિરોમાં દેવી-દેવતાઓના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. આજે એવા જ એક મંદિર વિષે જાણીએ જ્યાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે.

અહીંયા રોજે રોજ કેટલાય ભક્તો માતાજીના દર્શને આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરે છે.કબરાઉ ધામમાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે માતાજીએ તેમના ઘણા ભક્તોને પરચાઓ પણ પૂર્યા છે અને દુઃખમાંથી પણ બહાર કાઢ્યા છે.

અહીંયા મણિધર બાપુ બેસે છે અને ત્યાં રોજે રોજ ઘણા ભક્તો તેમની માનતાઓ પુરી કરવા માટે આવે છે. બાપુએ મોગલ માં વિષે જે વાત કરી હતી તે ખરેખર બધા જ લોકોને સાંભળવી જ જોઈએ.

મણિધર બાપુ પહેલા માં ને નહતા માનતા તો એક સમયે આ જગ્યા પર કોઈ નહતું રહેતું ત્યારે બાપુ અહીંયા નારિયેળી ઉગાડતા હતા. ત્યારે ડાબા હાથે તેમને ડંક માર્યો હતો અને તેઓ આ જગ્યા પર અંદર આવ્યા અને ત્યારે તેમને એવું સંભળાયું હતું કે મને બેસાડી દેજે આ સાંભળીને બાપુએ માતાજીને અહીંયા બેસાડ્યા ત્યારથી માં અહીંયા હજાર હજુર બિરાજમાન છે.

આમ અહીંયા માં આજે સાક્ષાત બિરાજમાન છે અને તેથી જ ભક્તો ખાલી માં મોગલનું નામ લે છે અને તરત જ ભક્તોની તમામ મનોકામનાઓ પુરી થઇ જાય છે. આજે ભક્તોના દુઃખો પણ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે તેથી રોજે રોજ હજારો લોકો કબરાઉ માં મોગલના દર્શને આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *