દીકરીને વિઝા મળતા નહોતા.., પિતાએ સાચા દિલથી મા મોગલની માનતા રાખી, થોડા જ દિવસોમાં દીકરીના વિઝા ઘરે આવી ગયા હતા.., માનતા પૂરી કરવા માટે મંદિર પહોંચ્યા ત્યારે થયું એવું કે..
માં તો માં કહેવાય, માં મોગલ ના પરચા પણ પરમપાર છે મા મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થાય છે. આજ સુધી માં મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે તેમજ માં મોગલ માત્રા નામ લેવા માત્રથી જ તેમના જીવનની અંદર આવતી તમામ તકલીફો દૂર થઈ જાય છે. જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ આવે છે ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરે છે
માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે, મા મોગલ ની ઉપર રાખવામાં આવતો વિશ્વાસ મા મોગલ વિશ્વાસ ક્યારે પણ તૂટવા દેતા નથી. જો સાચા દિલથી માનેલી માનતા મા મોગલ હંમેશા પોતાની ભક્તોની પૂરી કરે છે. એવા પણ દાખલા છે કે અત્યાર સુધીમાં મા મોગલ એ 60 વર્ષે પણ પોતાના ભક્તોને દીકરા આપ્યા હોય. આવો જ એક કિસ્સો આપણી સામે આવ્યો છે.
એક યુવક પોતાની દીકરીને લઈને કબરાઉ ધામ માં મોગલ ધામ ની અંદર માનતા પૂરી કરવા માટે આવ્યો હતો અને, ત્યાં જઈને માં મોગલના દર્શન કર્યા હતા અને સાચી આશીર્વાદ લીધા હતા. દીકરીને વિદેશ જવાનું હતું અને બીજા ન મળવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થતી હતી. તેના કારણે પિતાએ પોતાની દીકરી માટે મા મોગલ ની સાચા દિલથી માનતા રાખી હતી. મણીધર બાપુએ દીકરીને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે તારી માનતા પુરી થઈ છે તે તારો વિશ્વાસ છે બેટા, આ કોઈ ચમત્કાર નથી.
પિતાએ કહ્યું હતું કે દીકરીને વિદેશ જવું હતું તેના કારણે વિઝા મળતા નહોતા, જેનાથી ખૂબ જ મોટી મુશ્કેલી આવતી હતી મા મોગલ એ યુવકની માનતા ને સ્વીકારી હતી અને કહ્યું હતું કે માનતા રાખ્યા પછી થોડા સમયમાં જ માનતા પૂરી થઈ ગઈ હતી. મારી દીકરી ને વિદેશ જવા માટેના વિઝા મળી ગયા છે. તેને લઈને પિતા અને દીકરી માં મોગલ ધામમાં પોતાની માનતાને પૂરી કરવા માટે આવ્યા હતા
પિતાએ માનતા રાખી હતી કે જો માની માનતા પૂરી થશે તો કબરાઉ ધામ આવીને તમારા ચરણોની અંદર 5500 ચઢાવીશ. ત્યારે મા મોગલ એ પોતાની દીકરીની માનતા પૂરી થવાને કારણે થોડા સમયમાં દીકરીને વિદેશ જવાના બીજા પણ આવી ગયા હતા અને આખો પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયો હતો. પરિવાર તરત જ પોતાની માનતા પૂરી કરવા માટે ગભરાવ ધામ પહોંચી ગયો હતો અને બાપુને ૫૫૦૦ રૂપિયા આપ્યા હતા
ત્યારે મણીધર બાપુએ યુવકની પાસેથી ૫૫૦૦ રૂપિયા લઈને તેમાં એક રૂપિયો ઉમેર્યો હતો અને દીકરીને પાછો આપ્યો હતો અને કહ્યું હતું કે માં મોગલ એ તારી માનતા 21 ગણી સ્વીકારી લીધી છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે મા મોગલ ને પૈસાની શું જરૂર છે, માત્રને માત્ર મા મોગલ ની ઉપર વિશ્વાસ રાખો અને તમારા જીવનની અંદર ક્યારે પણ દુઃખ નહીં આવે