કચ્છના કબરાઉ સ્થિત માતાજી મોગલ તમામ લોકોનું મિનિટોમાં બદલી શકે છે જીવન,વિશ્વાસ ન હોય તો એકવાર વાંચો અહેવાલ અને પછી…
મિત્ર ગુજરાતના કચ્છની કબરાઉ સ્થિત મોગલ ધામ પાવન ભૂમિ પર માતાજી મોગલ મઢવાળી ના પરચા અપરંપાર છે. ગુજરાત હોય કે વિદેશ તમામ જગ્યાએ રહેલા ભક્તો માતાજીને સાચા દિલથી યાદ કરે છે ત્યારે માતાજી મોગલ તમામ વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ કરે છે. માતાજી મોગલ ના શરણે મિત્રો લાખો શ્રદ્ધાળુ પોતાનો ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી અહીં આવે છે.
મિત્રો આપણે સોશિયલ મીડિયા વાપરતા હશું તો આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે તમામ લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ થયા બાદ માતાજીના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે અને માતાજી મોગલ ના સાનિધ્યમાં લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે અને આજ સુધીમાં માતાજી મોગલ લાખો હજારો શ્રદ્ધાળુઓના તમામ
મનોકામનાઓ પૂર્ણ કરી છે અને માતાજી મોગલ હતો કોઈને સંતાન કોઈના મનના ઓરતાઓ માતાજી મોગલ એ પૂરા કર્યા છે અને તાજેતરમાં મોરબીના જયંતીભાઇ પટેલ પોતાની મનોકામના પૂરી કરવા માટે માતાજી મોગલ ના સાનિધ્યમાં આવી પહોંચ્યા હતા અને માતાજી મોગલ ના આશીર્વાદ લીધા બાદ બાપુના આશીર્વાદ લેવા માટે મણીધર
મોગલ ના ગાદીપતિ શ્રી ચારણ ઋષિ મણીધર બાપુ પાસે આવીને 20,000 રૂપિયા આપતા જણાવ્યું કે માતાજી મોગલ એ મારી મનોકામના પૂરી કરી છે માટે હું બધા સ્વરૂપે અહીં 20000 રૂપિયા લઈને આવ્યો છું.આ સમયે ગાદીપતિ શ્રી ચારણ મુણીધર બાપુએ કહ્યું કે ભક્તોની શ્રદ્ધા ભાવ અને વિશ્વાસથી માતાજી મોગલ કામ કરે છે અને અડધા પૈસા તારી બહેનને અને અડધા પૈસા તારી દીકરીને આપી દેજે
માતાજી મોગલ ખૂબ જ ખુશ રહેશે અને માતાજી મોગલ ની દીકરીઓ ખૂબ જ વાલી છે અને તમારી પાસે જે કાંઈ રૂપિયો હોય તો દીકરીઓને આપો. અહીં આપવાની જરૂર નથી અને માતાજી માત્ર હૈયાના લાગણીઓને ભક્તિ અને વિશ્વાસ લઈ આવો માતાજીના ચરણે માતાજી દીકરીઓના જેના પરની ખુશીઓ ગમે છે દીકરીઓને આપો એમને ખુશ રાખો અને ખાસ વાત એ છે કે અંધ શ્રદ્ધાઓથી દૂર રહો માતાજી મોગલ ભાવની ભૂખી છે નહીં કે પૈસાની.