માં મોગલના ઉપાસક મણીધર બાપુએ કહ્યું કે માં મોગલે મને આ સ્વરૂપનાં દર્શન આપ્યા હતા, એટલા માટે દરેક જગ્યાએ માં મોગલનું…

માં મોગલના ઉપાસક મણીધર બાપુએ કહ્યું કે માં મોગલે મને આ સ્વરૂપનાં દર્શન આપ્યા હતા, એટલા માટે દરેક જગ્યાએ માં મોગલનું…

ગુજરાતમાં ચારણ ઋષિ તરીકે ઓળખાતા મણીધર બાપુ વિશે આપ સૌ જાણતા જ હશો કે જેઓ માં મોગલ ના ઉપાસક છે. અને મોગલે તેમને પરચા આપ્યા છે અને દર્શન પણ આપ્યા છે એ વાત સત્ય છે. ત્યારે મણીધર બાપુ હાલ માં આવેલ માં મોગલ ના મંદિરે બિરાજમાન છે. ત્યારે તમને મનમાં અનેક સવાલો ઊભા થયા હશે કે માં મોગલ નો ફોટો જેમાં તેઓ રુદ્ર રૂપમાં જોવા મળે છે.

ત્યારે એના વિશે મણીધર બાપુએ જણાવતા કહ્યું હતું કે મા મોગલે મને આ સ્વરૂપમાં દર્શન દીધાં હતાં. તેથી તેમનું માનવું છે કે એક ધર્મના નહીં પણ અઢારે વર્ણના લોકો ના દુખ દૂર કરો એવી મા મોગલ છે અને તે સાક્ષાત્ વિરાજમાન છે. ત્યારે માં મોગલ કેટલી અપરંપાર છે તેમના વિશે કહીએ એટલું ઓછું છે.

ત્યારે જે લોકો મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે. તે લોકો ધર્મના નામે મોંઘા મોંઘા કપડાં પહેરે છે કે જે લોકો જે જગ્યાએ પૈસા લેવાય છે. ત્યાં ભગવાન નથી હોતા ત્યારે માં મોગલ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેમને કોઈ દાન કે મોંઘી મોંઘી વસ્તુઓ ના ભૂખ્યા નથી કે તેમની જરૂર પણ નથી. તેઓ ભક્તોના દર્શન માત્રથી લોકોને આશીર્વાદ આપે છે.

ત્યારે કહીએ તો ઘણા લોકોએ આજે મંદિરના નામે ધંધા શરૂ કર્યા છે. ત્યારે મને તારો બાપુ એ કહેતા જણાવ્યું હતું કે હું અંધશ્રદ્ધાનો વિરોઘી છું. માત્ર માં મોગલ નો વિશ્વાસ રાખો તો તે સૌને દુઃખ દૂર કરશે અને દરેક સમસ્યાઓ પણ દૂર કરશે અને માં મોગલ હાજરા હજુર છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે જ્યાંથી દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

જે વાત સત્ય છે જો મા મોગલ પર અતૂટ વિશ્વાસ રાખવામાં આવે તો તે ક્યારેય કોઈનું ખોટું નહીં કરે અને થવા પણ નહીં દે કારણકે માં મોગલ હાજરા હજુર છે અને તેઓ અનેક ને પરચા બતાવતા રહે છે અને તેમના આશીર્વાદ માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે અને સમસ્યાઓ પણ દૂર થાય છે.

મણીધર બાપુ કે જે ચારણઋષિ તરીકે ઓળખાય છે. જેમને માં મોગલ દર્શન આપ્યા હતાં. અને હાલ કબરાઉ મણીધર પણ બિરાજમાન છે. તેઓ ત્યાં દર્શનાર્થે આવતા તમામ ભક્તોને આશીર્વાદ આપતા કહે છે કે માં મોગલ ને માત્ર તમારા ભાવ ની જરૂર છે. નહીં કે ભારે ભારે ચીજ વસ્તુઓ અને દાનનું, તેમને માત્ર ખુબજ શ્રદ્ધાથી અને આસ્થાથી માનવામાં આવે તો તમારી દરેક મનોકામના માં મોગલ પુરી કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *