માં મોગલ: માત્ર અહીંયાના નાજ નહિ પણ વિદેશ માં રહેતા લોકો પણ માને છે મા મોગલ ની માનતા ત્યાંથી હજારો રૂપિયા લઈને આવ્યો આ ભાઈ તેની સાથે થયું આવુ, વાચો અહી……
માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે. ભક્તો હંમેશા પોતાના દુઃખ અને પીડા દૂર કરવા માટે માં મોગલ ના દરબારમાં આવતા હોય છે.
માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કચ્છના કબૂરાઉ માં આવેલું છે. જ્યાં તેમની સાથે મણીધર બાપા પણ બિરાજમાન છે. માત્ર મા મોગલનું નામ લેવાથી અથવા તેમનું સ્મરણ કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે.
દેશ વિદેશમાં પણ માં મોગલના ભક્તો આવેલા છે. તાજેતરમાં જ એક વ્યક્તિ અમેરિકાથી પોતાનો માણતા પૂરી કરવા માટે આવ્યો હતો. યુવકએ મોંઘલ પર વિશ્વાસ કર્યો અને માનતા રાખી.
યુવક કબુરાઉ મા મા મોગલને ધામ માં શ્રદ્ધાંજલિ આપવા આવ્યો હતો. તો વાત જાણે એમ છે કે એક અમેરિકામાં રેહતા યુવકે પોતાના પુત્ર માટે કાઈ માનતા માની હતી અને જો તેનું કામ પૂર્ણ થશે તો તે માં મોગલના ધામ કબુરાઉમાં આવીને માતાજીના ચરણોમાં 42 હજાર રૂપિયા અર્પણ કરશે.
માં મોગલની માણતા માન્યા ના થોડા જ સમયમાં તે યુવકનું કામ પૂર્ણ થઈ ગયું હતું. આ વ્યક્તિ તેની માણેલી માનતા પૂર્ણ કરવા માટે તરત જ અમેરિકા થી રવાના થઈ ગયો અને કચ્છના કબૂરાઉ માં મોગલ ધામમાં આવીને મણિધર બાપુને 42 હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે મારું કામ થઈ ગયું અને મેં જે માણતા માણી હતી તે પૂર્ણ થઈ ગઈ. તેથી હું મારી માણતા પૂરી કરવા આવ્યો છું.
અમેરિકા થી આવેલા યુવકને મણિધર બાપુએ કહ્યું કે તારા મનમાં માં મોગલની શ્રદ્ધા હોવાથી જ તારું કામ થયું છે. આમાં કોઈ ચમત્કાર નથી. મણિધર બાપુએ કહ્યું કે આ પૈસા તમારી દીકરીને આપ જો. માં મોગલને તમારા પૈસાની કોઈ જરૂર નથી. મોગલ તો ભક્તો ના ભાવની ભૂખી છે. તમે હંમેશા મા મોગલ પર વિશ્વાસ રાખ્યો છે. તેથી તમારું માનતા પુરી થઈ છે.