મુંબઈના આ વ્યક્તિના ઘરે ચોરી તથા માતાજી મોગલ ની માનતા રાખી અને પછી તો થયો એવો ચમત્કાર કે જાણીને…
મિત્રો માતાજી મોગલ કોઈ દિવસ કોઠીમાં દાણા અને ખિસ્સામાં પૈસા ખૂટવા દેતી નથી માતાજી મોગલ એ આજ સુધી ઘણા બધા ભક્તોના દુઃખો દૂર કર્યા છે અને માતાજી મોગલ ના પરચા પણ મિત્રો અપરંપાર છે અને માતાજી મોગલ એ ઘણા બધા લોકોને મોટી મોટી બીમારીઓથી બચાવ્યા છે ને જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે ભક્તો માતાજી મોગલ ને યાદ કરતા હોય છે
અને દુઃખ દૂર થતું હોય છે.એક માતાજી નો ભગત મુંબઈથી પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ સ્થિત મોગલ ધામ આવી પહોંચ્યો હતો. મિત્રો આ મુંબઈના રહેવાસી વિશ્રામભાઇ કે જેઓ પોતાની માનતા પૂરી કરવા છેક મુંબઈથી કચ્છ આવ્યા હતા.માતાજી મોગલ ના સાનિધ્યમાં સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુના એ દંપતી આશીર્વાદ લીધા હતા અને મણીધર
બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે બેટા તારે શેની માનતા હતી ત્યારે તેમને જણાવ્યું કે તેમના ગામમાં ઘણા સમય પહેલા ચોરી થઈ હતી અને તેમની કેટલીક વસ્તુઓ ચોરી થઈ ગઈ હતી જે વસ્તુઓ પરત મળી જશે તો માતાજી મોગલ ના ચરણોમાં 51000 મુકીશું અને માતાજી મોગલ ના ચમત્કારથી થોડાક દિવસમાં બધી વસ્તુ તેમને પરત મળી ગઈ
અને તેથી અમે અમારી માતાજીની માનતા પૂરી કરવા માટે આવ્યા છે.મણીધર બાપુએ જણાવતા વિશેષમાં કહ્યું કે બેટા માતાજીનો આ ચમત્કાર નથી પરંતુ માતાજી ઉપર તમે જે વિશ્વાસ રાખ્યો છે અને કોઈ દિવસ અંધ શ્રદ્ધામાં આવશો નહીં માત્ર માતાજીની પૂજા અર્ચના કરશો તમને તમારું ફળ મળી જશે. આસ્થા અને સાચા દિલથી જો માતાજી મોગલ ની માનતા
માનો તો માતાજી મોગલ અવશ્ય કામ પૂર્ણ કરે છે અને અશક્ય ને પણ શક્ય કરી બતાવે એ માતાજી મોગલ છે.અહીં કોઈ દાનભેટ ની જરૂર નથી માતાજી માત્ર ભાવની ભૂખી છે.
મણીધર બાપુ 51 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત કર્યા અને કહ્યું કે બેટા તારી માનતા 151 ગણી સ્વીકારાય છે ને પૈસા તારી પત્ની અને તારી દીકરી ને આપજે માતાજી મોગલ રાજી થશે.