હડમતીયા ગામે વાસંગી દાદા સાક્ષાત બિરાજમાન છે દાદાના દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીના ઘરે પણ પારણાં બંધાય છે.

હડમતીયા ગામે વાસંગી દાદા સાક્ષાત બિરાજમાન છે દાદાના દર્શન માત્રથી જ નિઃસંતાન દંપતીના ઘરે પણ પારણાં બંધાય છે.

આપણા દેશમાં નાના મોટા હજારો-લાખો ચમત્કારિક મંદિર મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં બધા જ દેવી દેવતાઓ હાજરા હજુર બિરાજમાન છે. આજે એવા જ એક ચમત્કારિક મંદિર વિષે જાણીએ જ્યાં કોઈ પણ જીવ જંતુ કરડ્યું હોય તો આ મંદિરમાં બિરાજમાન દાદા તેનું ઝેર જાતે ચૂસી લે છે અને આમ રોજ ચમત્કાર જોવા મળે છે.

આ મંદિર વાસંગી દાદાનું મંદિર છે જે હડમતીયા ગામ પાસે આવેલું છે, અહીંયા દાદાના દર્શને ઘણા ભક્તો રોજે રોજ આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરતા હોય છે.

આ સાથે આ મંદિરમાં દાદા સાક્ષાત બિરાજમાન છે જયારે પણ કોઈ ભક્તોને સાપ કે વીંછી જેવા કોઈ પણ જેરી જનાવર કરડે તો તેનું ઝેર આ મંદિરમાં સ્થાપિત મૂર્તિ ચૂસી લે છે.

અહીંયા દાદા સાક્ષાત બિરાજમાન છે અને અહીંયા તેમના દર્શન માત્રથી જ ભક્તોને પડતી આ સમસ્યા દૂર થઇ જાય છે. મંદિરમાં દાદા વર્ષ ૧૯૯૩ થી બિરાજમાન છે ત્યારથી અહીંયા દાદા બિરાજમાન છે અહીંયા દાદાના આશીર્વાદથી જે દંપતીને સંતાન નથી હોતા તેમને પણ દાદાના આશીર્વાદથી સંતાન પ્રાપ્તિનું સુખ મળતું હોય છે.

દાદાના આશીર્વાદથી ભક્તોના બધા જ દુઃખો અને તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થઇ જતી હોય છે. આ સાથે દાદા તેમના દ્વારે આવતા ભક્તોના તમામ દુઃખો દૂર કરીને તેમના જીવનમાં સુખ શાંતિનો અનુભવ પણ કરતા હોય છે. દર્શને આવતા ભક્તોના જીવનમાં હંમેશા સુખ શાંતિનો અનુભવ થતો હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *