ફોટોને સ્પર્શ કરીને માં મોગલના આશીર્વાદ મેળવો, છોડીને જશો તો લાગશે મહાપાપ.શેર કરો મનોકામના થશે પૂર્ણ
કચ્છના કબરાઉમાં સાક્ષાત બિરાજમાન માં મોગલ વિશે તો આપ સૌ કોઈ જાણો જ છો. માં મોગલ તેમના ભક્તોને હાજરાહજુર પરચા આપે છે. માં મોગલ ના ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયા લઈને માં
ની માનતા પૂર્ણ કરવા માટે આવે છે.
વર્ષોથી માં મોગલની સેવા કરનાર મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. મા મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે. આજે અમે તમને માં મોગલના એક ચમત્કાર વિશે જણાવીશું.
કચ્છ જિલ્લાના કબૂરાઉમા માં મોગલની વર્ષો થી સેવા પૂજા કરનાર તેમના પરમ ભક્ત મણિધર બાપુ પણ ત્યાં જ બિરાજમાન છે.મણિધર બાપુ લોકોને માં મોગલની સાચા મનથી ભક્તિ કેવી રીતે કરવી તે શીખવે છે. માં મોગલની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁ મોગલ ના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે.
મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁ મોગલ ને
પૈસાની કોઈ જરૂર નથી. માં તો બસ ભક્તોના ભાવ ની ભૂખી છે. તમે તમેને સ્મરણ કરતા રહેશો માઁ મોગલ તમારા પર પ્રસન્ન થશે. તો ચાલો તમને આજે માં મોગલના ચમત્કાર વિશે જણાવીએ.
ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના નવા નરોડા ગામ માંથી જેઠવા હર્ષાબેન નટુભાઈ નામની મહિલા ઘણા સમયથી પરેશાન રહેતી હતી. કેમ કે તેમને પોતાનું ઘર ઘણા સમય થી વહેંચવું હતું પણ તે કોઈ કારણોસર વેચાતું નતું.
તો હર્ષબેન એ માં મોગલનીમાનતા માણી કે તેમનું ઘર જલ્દી થી વેચયી જશે તો તે માં મોગલના ધામ આવીને તેમની માનતા પુરી કરશે. માનતા માન્યાના થોડીજ સમય મા માં મોગલની કૃપાથી તેમનુ ઘર વેચાયી ગયું અને તે પોતાની માનતા પુરી કરવા માટે મોગલ ધામ આવી પોહચ્યા હતા.
ત્યા આવીને તેમને મણિધર બાપુના આશીર્વાદ લીધા અને તેમને બધી વાત કહી. બાપૂ એ કીધું કે દીકરી આ તારા વિશ્વાસ ની જીત છેઅને માં મોગલ પર આમ જ શ્રધ્ધા રાખજે.