લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી પણ.., મહિલાની તબીયતમાં કોઈ સુધારો આવ્યો નહીં.., આખરે માં મોગલની માનતા રાખી અને થયો એવો ચમત્કાર કે..
માં મોગલ ના પરચા અપરંપાર છે અને મા મોગલ ના દર્શન કરવા માત્રથી ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવુ કહેવાય રહ્યુ છે કે માં મોગલ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોના દરેક દુઃખ અને દર્દ દૂર કરે છે.
માં મોગલ ઉપર રાખવામાં આવેલો હતું શ્રદ્ધા અને વિશ્વાસ થી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને મોકલે લોકોને 60 વર્ષે પણ દિકરા દીધા હોય તેવા દાખલા છે. આજના સમયમાં મા મોગલ ને લાખો કરોડો રૂપિયાના દાનની જરૂર નથી, માં મોગલ ઉપર ખાલી વિશ્વાસ રાખવામાં આવે તો ભક્તોમાં ઘણા બધા દુઃખ દર્દ તેમજ તકલીફ દૂર થાય છે
ઘણી વખત તો એવા દાખલા પણ આપણી સામે આવે છે કે, લોકો કોઈ દર્દ અથવા તો બિમારીથી મરણ પથારી સુધી પહોંચી ગયા હોય તો પણ ના મોગલ ની માનતા માનવાથી મા મોગલ એ તેવા લોકોને સાજા કર્યા છે. માં મોગલ ને માનતા શ્રદ્ધા અને વિશ્વાસથી જ રાખવામાં આવે તો હંમેશા પૂરી થાય છે.
એક મહિલા 11,000 રૂપિયા લઈને માં મોગલ ની માનતા પૂરી કરવા માટે આવી હતી અને મંદિરે બાપુએ તે મહિલાને સવાલ કર્યો હતો કે તે બેટા માનતા શેનિ માની હતી.
મણીધર બાપુએ કરેલા સવાલ ઉપર મહિલાએ જવાબ આપ્યો હતો કે ઘણા લાંબા સમયથી તેની તબિયત ખરાબ રહેતી હતી અને ઘણા બધા દવાખાના બદલ્યા તેમજ લાખો રૂપિયાની દવા લઈ લીધી હોવા છતાં પણ તેમની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો નહોતો.
મહિલાને છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ અશક્તિ જેવું લાગતું હતું. લાંબા સમયથી આ મહિલા પીડિત હતી આમ છતાં કોઈપણ પ્રકારની દવાની તેની ઉપર અસર થતી નહોતી.
હજારો રૂપિયાની દવા થી કોઈપણ પ્રકારનો ફરક ન પડયો હોવાને કારણે, આ મહિલાએ માં મોગલ ની માનતા રાખી હતી અને કહ્યું હતું કે જો માં મોગલ મારી તબિયત સારી થઈ જશે તો,
હું કાબરાઉ ધામ આવીને 11 હજાર રૂપિયા ભેટ ચડાવિશ. થોડા સમય પછી આ મહિલાના શરીરમાં ધીમે ધીમે બદલાવવાના ચાલુ થઈ ગયા હતા અને તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો.
આ ઉપરાંત મહિલા પોતાના પગથી ધીરે ધીરે ચાલતી પણ થઇ ગઇ હતી અને મા મોગલનો આ પ્રકારનો ચમત્કાર જોઈને લગભગ લોકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા. ખુબ જ શ્રધ્ધા અને વિશ્વાસથી રાખવામાં આવેલી માનતાઓ ના મોગલ હંમેશા પૂરી કરે છે. ધીમે ધીમે આ મહિલાની તબિયતમાં સુધારો આવવા લાગ્યો હતો અને તેમણે મા મોગલ નો આભાર માન્યો હતો અને માં મોગલના આશીર્વાદ લીધા હતા.
ના સમયમાં આ મહિલાની તબિયતમાં ઘણો બધો સુધારો થઇ ગયો છે અને હવે આ મહિલા મા મોગલ ની માનેલી માનતા પૂરી કરવા માટે, કાબ્રાઉ ધામ આવી ને ત્યાં મણીધર બાપુ હાજરાહજૂર છે. તેમને ૧૧ હજાર રૂપિયા ભેટ સ્વરૂપે આપ્યા હતા ત્યારે, મણીધર બાપુએ ૧૧ હજાર રૂપિયાની અંદર એક રૂપિયો ઉમેરીને તે મહિલાની દીકરી ને પાછા આપી દીધા હતા અને માં મોગલ એ તેમની માનતા 11 ઘણી સ્વીકારી હતી. આ મહિલાએ માનેલી સાચા દિલ ની અને મા મોગલ એ જરૂર પૂર્ણ કરી હતી.