જીવનમાં પારિવારીક સમસ્યા હોવાથી ભક્ત ખૂબ જ કંટાળી ગયો તો પછી તેમણે ખરા હૃદયથી મોગલ માઁ ની માનતા માની તો એવું થયું કે ભક્ત શીઘ્ર જ….

જીવનમાં પારિવારીક સમસ્યા હોવાથી ભક્ત ખૂબ જ કંટાળી ગયો તો પછી તેમણે ખરા હૃદયથી મોગલ માઁ ની માનતા માની તો એવું થયું કે ભક્ત શીઘ્ર જ….

માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે. ભક્તો હંમેશા પોતાના દુઃખ અને પીડા દૂર કરવા માટે માં મોગલ ના દરબારમાં આવતા હોય છે.

માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબીરાઇ માં આવેલું છે. જ્યાં તેમની વર્ષો થી સેવા કરનાર મણીધર બાપા પણ બિરાજમાન છે.

આજે આમ તમને રાજકોટના અમિત ભાઈ પંડ્યા જોડે થયેલા ચમત્કાર વિશે જણાવીશું. રાજકોટના અમિતભાઇ પંડ્યા ને ઘણા વર્ષો થી પારિવારિક સમસ્યા હતી. ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ તેમની સમસ્યાનું કોઈ નિવારણ નીકળ્યું નહિ. ત્યારે તેમણે માં મોગલની માનતા રાખી હતી.

તેમણે માં મોગલ ની માનતા માની હતી કે જો તેની પારિવારિક સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે તો તેઓ મોગલ ધામ પોતાની માનતા પૂરી કરવા જશે. માનતા રાખ્યાં ના થોડા જ સમયમાં અમિતભાઈ નું કામ માઁ મોગલે પાર પાડી દીધું. તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલને ધામ આવ્યાં હતાં.

અમિતભાઈ પંડ્યા મોગલ ધામમાં જઈને મણીધર બાપુના ચરણોમાં 5100 રૂપિયા અર્પણ કર્યા હતાં. મણીધર બાપુએ 5100 રૂપિયામાં પોતાનો એક રૂપિયો ઉમેરી કહ્યું કે આ પૈસા તમારી બહેનને આપી દે જો માઁ મોગલ ખુશ થશે. માં મોગલ ને કોઈ ભેટ સોગાત ની જરૂર નથી , તેતો ફક્ત ભાવ ના ભૂખ્યાં છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *