માં મોગલની માનતા રાખવાથી આ યુવકનું આંતરડાનું ઓપરેશન સફળ થઈ ગયું, માનતા પૂરી કરવા યુવક 5000 રૂપિયા લઈને મોગલધામ પહોંચ્યો ત્યાર પછી થયું એવું કે…
માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. કહેવાય છે કે માં મોગલ પર જો શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે.
માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તો માં મોગલ ના દર્શન કરવા માટે આવે છે ત્યારે ભક્તો માં મોગલના આશીર્વાદ લઈને હસતા મોઢે ઘરે પરત ફરે છે.
કહેવાય છે કે માં મોગલ કોઈપણ ભક્તોને દુઃખી જોઇ શકતાં નથી તેથી માં મોગલ બધા જ ભક્તો પર અનેક રીતે પરચો બતાવીને ભક્તોની બધી જ સમસ્યાઓનો નિકાલ લાવે છે. એવામાં મોગલે અત્યાર સુધી ઘણા માઇભક્તોની પોતાનો પરચો પણ બતાવ્યો છે ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં માં મોગલ ઉપર રાખેલો વિશ્વાસ એક ભક્ત પર ફળ્યો છે.
આ કિસ્સા વિશે વિસ્તૃતમાં વાત કરીશું તો આ ભત્રીજાના કાકાને આતરડાની ખૂબ જ મોટી સમસ્યા હતી. તેથી તેનું ઓપરેશન કરવું જરૂરી હતું તેવામાં એ ઓપરેશન ખૂબ જ ગંભીર હોવાથી ડોક્ટર્સે એવું પણ જણાવ્યું છે કે તેમના જીવને ખતરો પણ છે. તેવામાં એ ભત્રીજાએ બધી જ શ્રદ્ધા માં મોગલ પર રાખી. અને માં મોગલ ને માનતા માની હતી.
માં મોગલ પર રાખેલા વિશ્વાસ આ કાકા ને ઓપરેશન સફળ રહ્યું અને તેમનો જીવ બચી ગયો. તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર જ શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોના દુઃખ પણ દૂર કરે છે અને ક્યારેય માં મોગલ પોતાના ભક્તોને દુઃખી જોઇ શકતાં નથી.
ભત્રીજાના કાકાને રાખેલી માનતા પૂરી થતાની સાથે જ ભત્રીજો કાકાને લઈને કબરાઉ ધામ મોગલ ધામ એ આવી પહોંચ્યો. માં મોગલ ધામ એ બિરાજમાન એવા મણીધર બાપૂ એ આશીર્વાદ આપતા કહ્યું કે માં મોગલ એ તારી 21 ગણી માનતા સ્વીકારી શકાય અને આ કોઈ ચમત્કાર નથી આતો માં મોગલ ઉપર રાખેલો વિશ્વાસ કે જે તમને ફળ્યો છે.
મણીધર બાપુએ એ યુવકને યુવકે આપેલા 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને ફરી પાછા આપ્યા અને કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પર વિશ્વાસ રાખ્યો.તેથી જ બધા તમારા કામ પૂર્ણ થાય છે એવામાં વિશેષ કહેતાં કહ્યું કે માં મોગલ ને કોઈપણ દાન-ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.