યુવકની માં મોગલમાં અપાર શ્રદ્ધા હોવાથી તે માં મોગલનો સોનાથી મઢેલો ફોટો લઇ કબરાઉ ધામ ગયો, ત્યાં મણિધર બાપુએ તેને કહ્યું એવું કે…
માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થઇ જતા હોય છે. જે પણ વ્યકતિ માં મોગલનું નામ લે છે. તેને માં મોગલ કયારેય દુઃખી નથી થવા દેતા. આજ સુધી માં મોગલે લાખો લોકોના દુઃખ ચપટી વગાડતા દૂર કર્યા છે.
માં મોગલનું નામ લેવા થી જ ભક્તોના ધાર્યા કામો દૂર થઇ જાય છે.આજ સુધી માં મોગલે પોતાના લાખો પરચાઓ આપ્યા છે. એક યુવક કબરાઉ ધામમાં મોગલનો સોનાથી મઢેલો ફોટો લઈને પહોંચ્યો હતો. યુવકે જણાવ્યું કે તેની માં મોગલના ખુબજ અપાર આસ્થા છે.
માં મંગલે આજ સુધી તેના ધાર્યા કામ કર્યા છે. આજ સુધી તેની પર દુઃખ નથી આવવા દીધું અને જો દુઃખ આવે તો પણ દુઃખ પલમાં છું થઇ જાય છે.માટે મારી ઈચ્છા હતી કે હું જીવનમાં એકવાર કબરાઉ ધામ માં મોગલનો સોનાથી મઢેલો ફોટો ભેટ સ્વરૂપે આપું અને યુવકે આવો ફોટો બનાવીને.
તે પોતાના પરિવાર સાથે અહીં પહોંચી ગયોહતો અને તેને મણિધર બાપુના હાથમાં આ ફોટો આપ્યો. તો બાપુએ કહ્યું કે બેટા મારા માટે તો સોનુ માટી બરાબર છે. પછી મણિધર બાપુએ કહ્યું કે બેટા તારી કુળદેવી કોણ છે.
તો તેમને જણાવ્યું કે તેમની કુળ દેવી ખોડિયાર છે. તો બાપુએ તે યુવકને તે ફોટો પાછો આપી દીધો અને કહ્યું કે આ ફોટો તારા ઘરે લગાવજે અને આનો દરરોજ દીવો કરજે માં મોગલ તારા પર રાજી થશે સાથે સાથે પોતાની કુળ દેવીનો પણ દીવો કરજે. માં મોગલ પર વિશ્વાસ રાખજે તારા બધા જ દુઃખ દૂર થઇ જશે.