આ મહિલાના ઘરે લગ્નના 10 વર્ષ પછી મા મોગલ ના આશીર્વાદ થી દીકરાનો જન્મ થયો.., મહિલા જ્યારે માનતા પૂરી કરવા માટે મોગલ ધામ પહોંચી ત્યારે, કંઈક એવું થયું કે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો, ભાવુક થઈ ગયા..

આ મહિલાના ઘરે લગ્નના 10 વર્ષ પછી મા મોગલ ના આશીર્વાદ થી દીકરાનો જન્મ થયો.., મહિલા જ્યારે માનતા પૂરી કરવા માટે મોગલ ધામ પહોંચી ત્યારે, કંઈક એવું થયું કે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકો, ભાવુક થઈ ગયા..

માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે અને મા મોગલ ના પરચા પણ અપરંપાર છે. માં મોગલ ના આશીર્વાદ લેવા માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થાય છે. માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે. આજ દિન સુધી માં મોગલ એ લાખો લોકોના દુઃખનું નિવારણ કર્યું છે. તમને જણાવી દઈએ કે માં મોગલ ના પરચા ની વાત કરવામાં આવે તો, માં મોગલ એ ઘણા લોકોને 60 વર્ષે પણ દીકરાનું સુખ આપ્યું છે

માં મોગલ ના પરચા ની વાત કરવામાં આવે તો દિવસોના દિવસો વીતી જાય. માં મોગલ એક વિશ્વાસ છે. માં મોગલ ની સાથે દિલથી પ્રાર્થના કરવામાં આવે તો મા મોગલ હંમેશા પોતાના ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર કરે છે. માં મોગલ ક્યારે પણ પોતાના ભક્તોની ઉપર દુઃખ આવવા દેતી નથી. માં મોગલ ના નામ ઉપર વિશ્વાસ રાખવાથી વર્ષોથી અટવાયેલા કામો પણ પલભરમાં પૂરા થઈ જતા હોય છે.

તમને જણાવી દઈએ કે, માં મોગલ ક્યારેય પણ પોતાના ભક્તોની ઉપર કોઈ દુઃખ દર્દ આવવા દેતા નથી. માં મોગલ ના વિશ્વાસ રાખવાથી તેમના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેને કારણે કબરાવ ધામ થી આવેલા માં મોગલ ધામની અંદર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આવી જ એક ઘટના વિશે આજે આપણે આ લેખની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ.

કબરાઉ ધામ ની અંદર આવેલા મા મોગલ ધામની અંદર એક ઘટના બની હતી. ક્યાં એક મહિલા પોતાના દીકરાને લઈને પોતાની મનોકામના પૂરી કરવા માટે આવી હતી. ત્યારે મહિલાએ મણીધર બાપુને જણાવ્યું હતું કે મારે લગ્નના 10 વર્ષ પછી પણ સંતાનો સુખ નહોતું ત્યારે મેં માં મોગલ ની માનતા રાખી હતી અને, માં મોગલ ના આશીર્વાદથી મા મોગલ એ મારી માનતા ને સફળ કરી છે.

મણીધર બાપુને મહિલાએ જણાવ્યું હતું કે, માં મોગલ એ મને લગ્ન દસ વર્ષ બાદ દીકરો આપ્યો છે માટે હું અહીં દીકરાને લઈને માં મોગલ ની માતા પુરી કરવા માટે આવી છું ત્યારે મણીધર બાપુએ દીકરાને પોતાના ખોળામાં લીધો હતો અને દીકરાને માથા ઉપર હાથ ફેરવતા આશીર્વાદ આપ્યા હતા. મણીધર બાપુએ એવું પણ કહ્યું હતું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તારે મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો વિશ્વાસ છે, એને લઈને તારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ છે.

મહિલાએ એવું પણ કહ્યું હતું કે અમે સંતાન પ્રાપ્ત કરવા માટે ઘણી બધી જગ્યાઓ ફેરા પણ કર્યા છે પરંતુ મને કોઈ પણ પ્રકારની મદદ મળી નહોતી. અરે મે મા મોગલ ની સાચા દિલથી અને વિશ્વાસથી માનતા રાખી હતી અને મારી માં મોગલે માનતા પૂરી કરી છે. આ મહિલા માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ સ્થિત આવેલા મોગલ ધામની અંદર માનતા પૂરી કરવા માટે આવ્યા હતા.

માં મોગલ ના નામની માનતા ને પૂરી કરવા માટે આવીને મા મોગલ ના સાચા દિલથી પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા ત્યાર પછી, માનિધર બાપુ ને પોતાની માનતા વિશે જણાવ્યું હતું. માં મોગલ એ મહિલાની માનતા ને પૂરી કરી છે અને તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો, મહિલાએ તમામ પરિસ્થિતિ વિશે મને તો બાપુ ને જણાવ્યું હતું અને વાત કરતા કરતા મહિલા રડી પડી હતી. મણીધર બાપુ એ દરેક લોકોને આશીર્વાદ આપ્યા હતા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *