યુવકની ચાર લાખ રૂપિયા ભરેલી બેગ ખોવાઈ ગઈ તો યુવકે માં મોગલને યાદ કરીને પ્રાર્થના કરી તો માત્ર બે જ દિવસમાં થયો એવો ચમત્કાર કે…

યુવકની ચાર લાખ રૂપિયા ભરેલી બેગ ખોવાઈ ગઈ તો યુવકે માં મોગલને યાદ કરીને પ્રાર્થના કરી તો માત્ર બે જ દિવસમાં થયો એવો ચમત્કાર કે…

માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી મોટી સંખ્યામાં ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે, માં મોગલના દરવાજે માથું ટેકવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, અત્યાર સુધી માં મોગલે લાખો લોકોના દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે, માં મોગલના પરચાઓ આજે પણ અપરંપાર છે.

માં મોગલની ખ્યાતિ આજે દેશ વિદેશમાં ફેલાયેલી છે, તેથી લોકો વિદેશમાંથી માં મોગલની માનતા પુરી કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે, હાલમાં એક યુવકને બે દિવસ પહેલા જ માં મોગલએ સાક્ષાત પરચો પૂર્યો હતો એટલે તેઓ કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા હતા, આ યુવક પોતાના કામથી કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો.

તો તે સમયે તેની પાસે એક બેગ હતી અને તેમાં ચાર લાખ રૂપિયા હતા પણ યુવકને ખબર જ ના પડી કે તે ચાર લાખ રૂપિયા ક્યાં જતા રહયા. ત્યારબાદ તે યુવકે બધા લોકોને પૂછ્યું કે કોઈની બેગ ભૂલથી બદલાઈ ગઈ છે, તે પછી યુવકને લાગ્યું કે હવે બેગ પાછી મળશે કે નહિ તેની કોઈ જાણકારી ન હતી એટલે યુવકે દુઃખી થયા વગર માં મોગલને પ્રાર્થના કરી.

હે માં મોગલ મારી બેગ જ્યાં હોય ત્યાંથી પાછી લાવી લેજો, બે દિવસ પણ ના થયા અને યુવકની બેગ એમના એમ તેમની પાસે પરત આવી ગઈ તો બેગમાં ચાર લાખ રૂપિયા જોઈને યુવક ખુબજ ખુશ થઇ ગયો અને માં મોગલનો દિલથી આ યુવકે આભાર માન્યો. માં મોગલનું નામ લેવાથી જ

ભક્તોના ભલભલા દુઃખો દૂર થઇ જાય છે, ત્યારબાદ યુવક બીજા દિવસે માં મોગલના દર્શન કરવા માટે કબરાઉ ધામ આવી પહોંચ્યો અને મણિધર બાપુને માં મોગલના આ પરચાની વાત કરીને તેમના આશીર્વાદ લીધા. આથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *