યુવકની ચાર લાખ રૂપિયા ભરેલી બેગ ખોવાઈ ગઈ તો યુવકે માં મોગલને યાદ કર્યા અને ફક્ત બે જ દિવસ થયો એવો ચમત્કાર કે…

યુવકની ચાર લાખ રૂપિયા ભરેલી બેગ ખોવાઈ ગઈ તો યુવકે માં મોગલને યાદ કર્યા અને ફક્ત બે જ દિવસ થયો એવો ચમત્કાર કે…

માં મોગલનું નામ લેવા માત્રથી જ ભલભલા દુઃખ દૂર ભાગે છે. માં મોગલને યાદ કર તો માં મોગલ પોતાના ભકતોની મદદ માટે તેમાં પડખે આવીને ઉભી રહે છે. આજ સુધી લાખો લોકના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. માં મોગલના પરચાઓ તો ઘણી ના શકાય એટલા છે.

માં મોગલની ખ્યાતિ છેક વિદેશો સુધી ફેલાયેલી છે . લોકો વિદેશોથી પણ માં મોગલની માનતા પુરી કરવા માટે આવે છે.એક યુવકે હાલ બે દિવસ પહેલા જ માં મોગલનો સાક્ષાત પરચો અનુભવતા તે કબરાઉ માં મોગલના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યો હતો.

આ યુવક પોતાના કામથી કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો ત્યાં તેની પાસે બેગમાં ૪ લાખ રૂપિયા હતા. તેને ખબર નઈ કે તે ચાર લાખ રૂપિયા ક્યાં જતા રહયા. તેને બધા લોકોને પૂછ્યું.બધે તપાસ કરી તો જાણવા મળ્યું કે બેગ કોઈની સાથે બદલાઈ ગઈ છે.

બેગ પાછી મળશે કે નહિ તેની કોઈ જાણકારી નહતી તો યુવકે કંઈપણ જાતની ચિંતા કર્યા વિના માં મોગલને પ્રાર્થના કરી કે હે માં મોગલ મારી બેગ જાય હોય ત્યાંથી પાછી લાવી દેજે અને બે દિવસ પણ નહતા થયા અને તે યુવકની બેગ એમના એમ અહીં તેમની પાસે આવી ગઈ.

બેગમાં ચાર લાખ રૂપિયા જોઈને તે યુવક ખુબજ ખુશ થઇ ગયો અને માં મોગલનો ખુબજ આભાર માન્યો. માં મોગલનું નામ લેવા માત્રથી જ તેની તકલીફ દૂર થઇ ગઈ તો બીજા જ દિવસ યુવક માં મોગલના દર્શન કરવા માટે કબરાઉ ધામ પહોંચી ગયો અને મણિધર બાપુને માં મોગલના આ પરચાની વાત કરીને તેમાં આશીર્વાદ લીધા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *