ઘોર કળિયુગમાં માં મોગલ ના આશીર્વાદથી યુવકના ઘરે 21 વર્ષે દીકરા નો જન્મ થયો,સમગ્ર પરિવાર બાળક સાથે દર્શન કરવા મોગલ ધામ આવ્યા ત્યારે…
કળિયુગ માં મોગલ એ આપણને અનેક પરચા બતાવ્યા છે. અને ફક્ત માં મોગલ નું નામ લેવાથી તમામ કાર્ય પૂર્ણ થઇ જતા હોય છે .તે આપણે એકવાર નહિ પરંતુ અનેક વાર કિસ્સાઓ સાંભળ્યા છે કે ફક્ત મોગલ નું નામ લેવાથી તમામ દુઃખો દૂર થઈ જતા હોય છે. મોગલના ગામમાંથી કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ દુઃખી પાછો આવતો નથી અને તેનું કામ ચોક્કસપણે પૂર્ણ થતું હોય છે.
મોગલ માં ના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને પોતાને ધન્યતા અનુભવતા હોય તેમ મોગલે અત્યાર સુધી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. આજે પણ માં મોગલ કબરાઉ ખાતે હાજરાહજૂર બિરાજમાન છે.થોડા સમય પહેલા એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ધામ માં આવ્યો હતો અને મોગલ ને દર્શન કર્યા હતા.
આ યુવક ત્યારબાદ મણિનગર બાપુ જોડે ગયો હતો અને મને દરેક બાપુએ તેના જોડે વાત કરતા પૂછ્યું કે બેટા શેની બાધા હતી. ત્યારે આ યુવકે જણાવ્યું કે મારા લગ્નના 21 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ સુધી મારે કોઈ બાળક થયું નથી ત્યારબાદ મેં દવાખાનમાં પણ ખૂબ જ પૈસા બગાડ્યા છે પરંતુ મને પૂરતું પરિણામ ન મળવાના કારણે અને મારા ઘરના સભ્યો ખૂબ જ દુઃખી હતા.
ત્યારબાદ મેં મોગલ મા ને યાદ કરી ને માનતા રાખી હતી અને માનતા રાખ્યા ના થોડા સમય બાદ મને સંતાન પ્રાપ્ત થયું છે. આ યુવક ખૂબ જ ખુશ થઇ ગયો છે અને પોતાના પરિવારને લઈને દીકરા સાથે કબરાઉ ખાતે માં મોગલ ના દર્શન કરવા માટે આવ્યો હતો.
યુવક અને પરિવારના લોકોએ માં મોગલ ના દર્શન કરીને આશિર્વાદ લીધા હતા અને મોગલ ના પરચા જોઈને તે ખૂબ જ ખુશ થઇ ગયા હતા અને આજે તેમના ઘરે પારણું બંધાતું તમામ લોકો ખુશ હતા અને હંમેશા મોગલ ના દર્શન કરવા માટે ખૂબ જ ભીડ જોવા મળતી હોય છે અને મોગલ ઉપર વિશ્વાસ રાખવાથી તમામ કાર્ય ઝડપી થઈ જતું હોય તો હોય છે.