નર્સ ના હાથ માં સોઈ જોઈ ને ભાભીજી એ આપ્યું એવું રિએક્શન કે વિડિઓ જીતી લેશે દિલ…
સોશિઅલ મીડિયા પર હરરોજ હજારો વિડિઓ વાયરલ થતા રહે છે જેમાં અમુક વિડિઓ જોઈ લોકો ભાવુક થઇ જાય છે તો અમુક વિડિઓ જોઈ લોકો હસી પડે છે અને આવા કૉમેડી વિડિઓ લોકો ને ખુબ પસંદ આવે છે જે સોશિઅલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે તેમજ લોકો આવા વિડિઓ શેર પણ ખુબ કરે છે
હાલ માં આવો જ એક વિડિઓ સોશિઅલ મીડિયા માં ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મહિલા રસી લેવા માટે જાય છે અને તેના હાવભાવ જોઈ લોકો ખુબ હસી રહ્યા છે સામાન્ય રીતે ઘણા લોકો ડોક્ટર ના નામ થી જ ડરી જાય છે અને તેમાં પણ ઇન્જેક્શન નું નામ આવે તો ઘણા તો ભાગવા લાગે છે
હાલ વાયરલ થયેલ વિડિઓ માં ગુલાબી સાડી પહેરેલી મહિલા રસી લેવા માટે જાય છે અને ત્યાં રસી આપતી વખતે મહિલા ના જે હાવ ભાવ છે તે લોકો ને ખુબ પસંદ આવી રહ્યા છે અને લોકો તેને જોઈ ને ખુબ હસી પણ રહ્યા છે વિડિઓ માં જોવા મળે છે છે તેમ પેહલા તો મહિલા સોઈ જોઈ ને જ ડરી જાય છે
અને પછી નર્સ જેવી સોઈ આપે છે મહિલા એવો ચેહરો બનાવે છે કે હાસ્ય નહિ રોકાઈ આ વિડિઓ સોશિઅલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા માં આવ્યો છે જેને મમતા પરમાર એકાઉન્ટ પર થી શેર કરવામાં આવ્યો છે
વિડિઓ શેર થતા જ તે વાયરલ થઇ ગયો છે અને ઇન્સ્ટાગ્રામ પર વિડિઓ ને 19 લાખ 17 હજાર થી વધુ લોકો એ લાઈક કર્યો છે તેમજ લાખો લોકો એ વિડિઓ પર કોમેન્ટ કરી છે તેમજ વિડિઓ ને અત્યાર સુધી માં 4 કરોડ 30 લાખ થી વધુ વખત જોવા માં આવ્યો છે
View this post on Instagram