Rashifal : મંગળની રાશિ મેષ રાશિમાં સર્જાશે સૂર્ય-ગુરુની યુતિ, સૂર્યના રાશિ પરિવર્તનથી આ 3 રાશિનો ગોલ્ડન પીરિયડ શરુ…
Rashifal : વૈદિક જ્યોતિષ અનુસાર દરેક માસમાં કેટલાક ગ્રહ ગોચર કરે છે. એટલે કે ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેમાં સૂર્ય દર 30 દિવસે પોતાની રાશિ બદલે છે. આ ક્રમમાં 16 માર્ચે સૂર્ય ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી ખરમાસ શરૂ થાય છે. હવે એપ્રિલ મહિનામાં સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે. મેષ રાશિમાં પહેલાથી જ ગુરુ બિરાજમાન છે જેના કારણે મંગળની રાશિ મેષમાં સૂર્ય અને ગુરુની યુતિ સર્જાશે.
Rashifal : જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય અને ગુરુની આ યુતિ 12 વર્ષ પછી બનવા જઈ રહી છે. જેના કારણે કેટલીક રાશિના લોકોને આ સમય દરમિયાન વિશેષ ફળની પ્રાપ્તિ થશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે જેમના માટે આવનાર સમયે ખૂબ જ લાભકારી સાબિત થશે.
આ પણ વાંચો: scheme : PM મોદીની નવી મફત વીજળી યોજના, દરેક ઘરમાં મળશે મફત વીજળી! આજે જ ઓનલાઈન અરજી કરો…
સૂર્ય ગુરુની યુતિથી આ ત્રણ રાશિને થશે ફાયદો
સિંહ રાશિ
Rashifal : સૂર્ય અને ગુરુની યુતિ સર્જાવાથી સિંહ રાશિના લોકોને શુભ ફળ મળશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે. જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા મળશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. જીવનમાં સકારાત્મકતા જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય.
આ પણ વાંચો:Vastu Tips : ઘરની આ દિશામાં અરીસો મુકવાથી થશે પૈસાનો વરસાદ, લક્ષ્મીજી ક્યારેય નહીં છોડે સાથ…
મિથુન રાશિ
Rashifal : મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિથી મિથુન રાશિના લોકોને પણ લાભ થશે. આવક ના નવા સ્ત્રોત ખુલશે. કાર્યમાં પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. કારકિર્દીમાં સફળતાના શિખરો સર કરશો. લાઈફ પાર્ટનર સાથે સંબંધોમાં મીઠાશ આવશે.
મેષ રાશિ
Rashifal : આ રાશિમાં જ સૂર્ય અને ગુરુની યુતિ બની રહી છે. આ રાશિના લોકો માટે સમય ખૂબ જ લાભકારી રહેશે. સૂર્ય અને ગુરુના પ્રભાવથી કારકિર્દીમાં સફળતાના રસ્તા ખુલશે લવ લાઈફ સારી રહેશે. લાઈફ પાર્ટનર સાથે બોન્ડ સ્ટ્રોંગ થશે. આર્થિક સ્થિતિ પણ સુધરશે.
more article : Government Scheme : મહિલાઓને 8 લાખનો ફાયદો કરાવશે સરકારની આ યોજના, 15 હજાર રૂપિયા પગાર પણ મળશે