Rashifal : શનિ-ગુરૂની ડબલ ચાલ, આ ત્રણ જાતકોને થશે બમ્પર લાભ…

Rashifal : શનિ-ગુરૂની ડબલ ચાલ, આ ત્રણ જાતકોને થશે બમ્પર લાભ…

Rashifal: ટૂંક સમયમાં શનિ અને ગુરૂ એક નહીં બે-બે ચાલ ચાલવાના છે. શનિ-ગુરૂની આ ડબલ ચાલથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

શનિ-ગુરૂની ચાલ

કર્મોના ફળદાતા શનિ અને દેવોના ગુરૂ બૃહસ્પતિની ચાલ જલ્દી બદલાવાની છે. શનિ અને ગુરૂની સ્થિતિ શુભ થવાથી વ્યક્તિને લાભ થાય છે. જલ્દી ગુરૂ પોતાના મિત્ર ગ્રહ ચંદ્ર સૂર્ય અને મંગળના નક્ષત્રમાં પ્રવેશ કરશે. મૃગશીર્ષા, રોહિણી અને કૃતિકા નક્ષત્રમાં ગુરૂનો પ્રવેશ થશે

આ પણ વાંચો  : Vasant Panchami : વસંત પંચમી પર પૂજા થાળીમાં આ ખાસ વસ્તુઓનો સમાવેશ કરવાથી દેવી સરસ્વતી પ્રસન્ન થશે…

Rashifal
Rashifal

રાહુના નક્ષત્ર શતભિષામાં શનિ દેવ 6 એપ્રિલ સુધી બિરાજમાન રહેશે. ત્યારબાદ ગુરૂના નક્ષત્ર પૂર્વાભાદ્રમાં શનિ દેવની એન્ટ્રી થશે. ગુરૂ અને શનિની ડબલ ચાલ કેટલાક જાતકોનું ભાગ્ય ચમકાવી શકે છે. જાણો બંને ગ્રહોની ચાલ કયાં જાતકો માટે શુભ રહેશે.

સિંહ રાશિ

Rashifal
Rashifal

શનિ અને ગુરૂની ડબલ ચાલથી સિંહ રાશિના જાતકોને લાભ મળશે. તમારા અટવાયેલા કામ થશે. કરિયરમાં પ્રમોશન સાથે ઘણા જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તમે સારી રીતે પૂર્ણ કરશો. સમૃદ્ધિનું આગમન થશે. કામને લઈને વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળશે.

આ પણ વાંચો  :  rashifal: જલદી બની રહ્યો છે અત્યંત શક્તિશાળી નવપંચમ યોગ, આ 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, અચાનક પ્રમોશન મળશે

ધન રાશિ

Rashifal
Rashifal

ધન રાશિના જાતકો માટે શનિ અને ગુરૂની ડબલ ચાલ ખુબ લાભદાયક સાબિત થઈ શકે છે. વેપાર ક્ષેત્રમાં તમને વિદેશથી ડીલ મળી શકે છે. લાઇફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલી ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. ગુરૂ, શનિના પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.

મિથુન રાશિ

Rashifal
Rashifal

શનિ અને ગુરૂની ડબલ ચાલ મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ખર્ચ વધી શકે છે. તેથી બજેટનું ધ્યાન રાખો. આ દરમિયાન નવા કાર્યની શરૂઆત શુભ રહેશે. લગ્ન જીવન મધુર રહેશે.

MORE ARTICLE : Ahmedabad : અમદાવાદથી અયોધ્યા જતી ‘આસ્થા ટ્રેન’ને મુખ્યમંત્રીએ આપી લીલી ઝંડી, રેલવે સ્ટેશન પર ગુંજ્યા ‘જય શ્રીરામ’ના નારા

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *