Rashifal : હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે

Rashifal : હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે

Rashifal : હોળીનો તહેવાર 25 માર્ચના રોજ ઉજવવામાં આવશે અને તે પહેલાં 17 માર્ચથી 8 દિવસ માટે હોળાષ્ટક લાગશે. હોળાષ્કમાં શુભ કાર્ય વર્જિત હોય છે. આ વર્ષે હોળાષ્ટકમાં શનિ, સૂર્ય, રાહુની સ્થિતિ 5 રાશિવાળા લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

શનિ ઉદય

17 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે અને તેના બીજા દિવસે 18 માર્ચે શનિ ઉદય થશે. કુંભ રાશિમાં શનિનો ઉદય મોટી ઘટના છે અને તેની તમામ રાશિઓ પર મોટી અસર પડશે.

આ પણ વાંચો : Botad Accident : બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત..

સૂર્ય રાહુ યુતિ

Rashifal : હોળાષ્ટકથી પહેલાં 14 માર્ચના રોજ સૂર્ય ગોચર કરીને મીન રાશિમાં સંચરણ કરશે. રાહુ પહેલાંથી જ મીન રાશિમાં બિરાજમાન છે. તેનાથી મીન રાશિમાં સૂર્ય રાહુની યુતિથી ગ્રહણ યોગ બનશે. ગ્રહણ યોગને જ્યોતિષમાં અશુભ યોગ માનવામાં આવે છે.

5 રાશિઓને સહન કરવો પડશે કહેર

Rashifal : જેના કારણે 5 રાશિના લોકોને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. શનિ, રાહુ અને સૂર્ય આ રાશિઓને અશુભ પરિણામ આપી શકે છે. તેથી આ રાશિના લોકોએ હોળાષ્ટક દરમિયાન સાવધાન રહેવું પડશે.

મકર, કુંભ અને મીન

Rashifal : આ સમયે મકર, કુંભ અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. જેના કારણે આ 3 રાશિઓ પર શનિ, સૂર્ય અને રાહુની ખરાબ અસર પડશે. આ લોકોને તેમની કારકિર્દીમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય બગડવાની અને આર્થિક નુકસાનની શક્યતા છે.

કર્ક અને વૃશ્વિક

Rashifal : તો બીજી તરફ હાલમાં કર્ક અને વૃશ્વિક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. આ જાતકોને પણ હોળાષ્ટક દરમિયાન હાનિના યોગ બની રહ્યા છે. દુર્ઘટના થઇ શકે છે. માન હાનિ થઇ શકે છે. સાથે જ આર્થિક મામલે સાચવીને પગલાં ભરવા પડશે.

more article : Vastu Tips : ઘરની આ જગ્યા પર જરૂર મૂકવી જોઈએ ગણેશજીની મૂર્તિ, સફળતા આંગણે આવીને ઊભી રહેશે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *