Rashifal : વર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશે

Rashifal : વર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશે

Rashifal : 14મી મેના રોજ સૂર્ય અને 19મી મેના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરીને ગુરુ સાથે યુતિ બનાવશે. જે ખુબ જ શુભ માનવામાં આવી રહી છે. સૂર્ય, ગુરુ, શુક્રની યુતિથી કોને કોને લાભ થશે તે ખાસ જાણો. શુક્ર પ્રેમ, સૌંદર્ય અને ધન દૌલતના કારક ગ્રહ મનાય છે. જ્યારે સૂર્ય ગ્રહોના રાજા અને ગુરુ ગ્રહોના ગુરુ છે. હાલમાં સૂર્યદેવ અને શુક્ર મેષ રાશિમાં તથા ગુરુ વૃષભ રાશિમાં બિરાજમાન છે. ગણતરીના દિવસોમાં વૃષભ રાશિમાં 2 ગ્રહો પ્રવેશ કરીને ગુરુ સાથે ત્રિગ્રહી યોગ બનાવશે. જે અનેક વર્ષો બાદ આ રાશિમાં બનશે. 14મી મેના રોજ સૂર્ય અને 19મી મેના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરીને ગુરુ સાથે યુતિ બનાવશે. જે ખુબ જ શુભ માનવામાં આવી રહી છે. સૂર્ય, ગુરુ, શુક્રની યુતિથી કોને કોને લાભ થશે તે ખાસ જાણો.

Rashifal રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે

વૃશ્ચિક રાશિ

Rashifal : વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય, શુક્ર અને ગુરુની યુતિ ખુબ જ લાભકારી રહેશે. તમારી આવક વધે તે માટે નવા સોર્સ જોવા મળશે. આ મહિને તમને દરેક કામમાં સફળતા મળશે. કરિયર લાઈફમાં કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. પાર્ટનર કે લવર સાથે સારો સમય પસાર થશે.

આ પણ વાંચોઃ Amba Maa : બરવાળા શહેરની મધ્યમાં બિરાજે છે મા અંબા, મુસ્લિમ બિરાદરોની પણ આસ્થા અતૂટ, માડીના પરચા અપાર……

વૃષભ રાશિ

Rashifal : સૂર્ય, શુક્ર અને ગુરુની યુતિ વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક ગણવામાં આવી રહી છે. ગ્રહોની ચાલ બદલાવવાથી આ રાશિના લોકોનું મન ધાર્મિક કાર્યોમાં ખુબ લાગશે. તમારી આર્થિક સ્થિતિ સ્ટેબલ રહેશે. ખર્ચ પર પકડ બનાવી રાખવાની જરૂર છે. લવ લાઈફ રોમેન્ટિક રહેશે. મુશ્કેલ સમયમાં તમને તમારા ઘર પરિવારનો સાથ મળશે.

 

મકર રાશિ

Rashifal : સૂર્ય, શુક્ર અને ગુરુનિ યુતિ મકર રાશિવાળા માટે ખુબ શુભ સાબિત થશે. આ દરમિયાન તમે પોઝિટિવ ફિલ કરશો. દરેક કામમાં આગળ પડતો ભાગ લેશો. ધાર્મિક ગતિવિધિઓમાં મન લાગશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બાળકો સાથે સારો સમય વિતાવશો.

more article : Har har mahadev : ગુજરાતનું એવું શિવલિંગ જેના ચારેય દિશામાંથી થાય છે દર્શન, ભારતમાં માત્ર બે જ આવા મંદિર

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *