Rana hamir singh : હિન્દુ પરિવાર થી ડરે છે આખું પાકિસ્તાન, રાજાશાહી થી જીવે છે જિંદગી

Rana hamir singh : હિન્દુ પરિવાર થી ડરે છે આખું પાકિસ્તાન, રાજાશાહી થી જીવે છે જિંદગી

Rana hamir singh: : 1947 પછી, જ્યારે પાકિસ્તાન ભારતથી છુટું પડી ગયું અને નવો દેશ બન્યો. આ પછી, ભારતે પોતાને એક ધર્મનિરપેક્ષ દેશ જાહેર કર્યો, એટલે કે, બધા ધર્મોના લોકોને અહીં સમાન અધિકાર મળવા જોઈએ. જોકે, પાકિસ્તાને આમ કર્યું ન હતું. પાકિસ્તાને પોતાને મુસ્લિમ દેશ જાહેર કર્યો, એટલે કે જે લોકો ઇસ્લામ સિવાય અન્ય કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખે છે,

ઇસ્લામિક ધર્મ રાખે તોજ આઝાદી મેલ્વીશાકે તેવું હતું. તેથી જ પાકિસ્તાનથી હિન્દુઓ અને અન્ય ધર્મોના લોકો સામે હિંસાના દરરોજ અહેવાલો આવતા હતા. પરંતુ, આજે અમે તમને એક એવા હિન્દુ પરિવાર સાથે મળવા જઈ રહ્યા છીએ જેની સામે પાકિસ્તાન સરકાર નું પણ નઈ ચાલતું. આખું પાકિસ્તાન આ હિન્દુ પરિવાર ના ખોફ માં છે.

Rana hamir singh
Rana hamir singh

Rana hamir singh આ હિન્દુ પરિવાર થી ડરે છે

આખું પાકિસ્તાન આ હિન્દુ પરિવાર થી ડરે છે: પાકિસ્તાન જેવા દેશમાં જ્યાં હિન્દુઓની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યાં એક રાજપૂત પરિવાર છે જેની સ્થિતિ અને સન્માન રાજવી પરિવારથી ઓછું નથી. આ રાજવી પરિવાર ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તેમનું રજવાડું અમરકોટ હતું. જો કે, અમરકોટ રજવાડાના રાજા કરણીસિંહ સોઢા એ પાકિસ્તાનમાં તેમનો રાજાશાહી જાળવી રાખી કે જે પેહલા ના સમય માં હતી. કરણીસિંહ સોઢા પાકિસ્તાનના એકમાત્ર હિન્દુ રાજા છે.

Rana hamir singh
Rana hamir singh

Rana hamir singh પારસનો વંશજ છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના પરિવારે ઘણા મુસ્લિમ લોકોને નોકરી આપી છે, જેઓ મોટે ભાગે બોડીગાર્ડ્સના પદ પર છે. પાકિસ્તાની મુસ્લિમોનું માનવું છે કે કરણીસિંહ સોઢા નો પરિવાર રાજા પુરૂ એટલે કે પારસનો વંશજ છે. તેથી, અહીંના મુસ્લિમોને તેમનો દરજ્જો છે. પાકિસ્તાનમાં આ એકમાત્ર હિન્દુ પરિવાર છે જેનું ત્યાં ખૂબ આદર કરવામાં આવે છે. આ પરિવારનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે. આ કુટુંબની ત્યાંની રાજનીતિમાં ઊંડો પ્રવેશ છે. આને કારણે, માત્ર હિન્દુઓ જ નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો પણ આ પરિવારનો આદર કરે છે.

Rana hamir singh
Rana hamir singh

 પાકિસ્તાનના એકમાત્ર હિન્દુ Rana hamir singh રાજાનો ઇતિહાસ શું છે :

આખું પાકિસ્તાન આ હિન્દુ પરિવાર ના ખોફ માં છે અને આ વાત સાવ સાચી છે. આ પરિવારની ત્રીજી પેઢી અત્યારે અહીં શાસન કરી રહી છે. રાણાચંદ્ર સિંહ પછી તેમના પુત્ર રાણા હમીર સિંહ હતા. રાણા હમીર સિંહ પછી, તેનો પુત્ર કરણીસિંહ સોઢા અહીં શાસન કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે રાણાચંદ્ર સિંહ પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનના 6 વખત કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. તેમણે પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના કરી. થોડા વર્ષો પહેલા જ્યારે વડા પ્રધાન મોદી પાકિસ્તાનની આશ્ચર્યજનક મુલાકાત પર ગયા હતા ત્યારે હમીરસિંહે તેમની ખૂબ પ્રશંસા કરી હતી.

Rana hamir singh
Rana hamir singh

આપને જણાવી દઈએ કે હમીરસિંહના પુત્ર કરણ સિંહની પત્ની પદ્મિની રાજસ્થાનની છે. કરણીસિંહ સોઢા પાકિસ્તાની રાજકારણમાં ઊંડો ભાગ લે છે. જ્યારે કરણીસિંહના દાદા રાણાચંદ્ર સિંહ પાકિસ્તાન ગયા હતા, ત્યારે તેઓ ત્યાં રાજકીય રીતે ખૂબ સક્રિય હતા. આ પછી હવે કરણી સિંહ પોતાનો વારસો આગળ ધપાવી રહ્યા છે. પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના કરણસિંહના દાદા રાણાચંદ્રસિંહે કરી હતી. વર્ષ 2009 માં તેમનું અવસાન થયું.

more artical : સુતક શું છે, સુતક ઘરમાં કેટલો સમય રહે છે, જાણો પુરી માહિતી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *