Ramdevpir : બહેન સગુણા અને રામાપીરની આ કથા 99% લોકો નહીં જાણતા હોય-રામદેવપીરના ભક્તો હોય તો જરૂરથી વાંચો આ લેખ…

Ramdevpir : બહેન સગુણા અને રામાપીરની આ કથા 99% લોકો નહીં જાણતા હોય-રામદેવપીરના ભક્તો હોય તો જરૂરથી વાંચો આ લેખ…

Ramdevpir અને તેમનાં બહેન સગુણા વિશે ઘણાં બધા લોકો જાણતા હશે, પરંતુ આજે આપણે આ લેખમાં જે વાત કરવાનાં છીએ તે કદાચ 99% લોકો નહીં જાણતા હોય. રામદેવજી દરેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. ગુજરાતી ની સગુણા નામની દીકરીએ રાજસ્થાન ના રણુજા માં જળ સમાધિ લીધી હતી. આપણા ગુજરાતમાં લોકો જો સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે બાબા રામદેવ પીરમાં, હિંદુ સંત અને મુસ્લિમ પણ પોતાનાં સંત માને છે એને પીર કહેવાય ગૂજરાતમાં લાખો લોકો એમના ભક્તો છે.

 સગુણા નામની દીકરીએ રાજસ્થાન ના રણુજા માં જળ સમાધિ લીધી

Ramdevpir
Ramdevpir

ભાંગોરી ગામની 22 વર્ષિય દીકરી રાજસ્થાનનાં રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈગુજરાતનાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલાં ભાંગોરી ગામની 22 વર્ષિય દીકરી રાજસ્થાનનાં રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતાં સંઘ સાથે આ યુવતી પણ સામેલ ભક્તિમાં લીન થઈ હતી. નેત્રંગ તાલુકાનાં ભાંગોરિ ગામે રહેતા છોટુ ભાઈ વસાવા પરિવારમાં 2 દીકરી ઓ સગુણા અને સરલા જ્યારે દીકરો સહદેવ સાથે રહેતાં હતાં.

 આ પણ વાંચો  : Ram Mandir : અયોધ્યા રામમંદિર ‘2500 વર્ષથી સુરક્ષિત છે રામ મંદિર’, ભૂકંપના ખતરાને લઈને વૈજ્ઞાનિકે કર્યો આ દાવો

Ramdevpir : આ પરિવારની આર્થિક પરસ્થિતિ ખુબ જ નબળી હતી. મોટી દીકરી સગુણાને ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યા બાદ ઘરકામ કરી પરિવારને મદદ રૂપ થતી હતી. સગુણા રામાપીરની ભક્તિમાં લીન હતા. સંઘમાં જતાં પરિવારને કહીને ગઈ હતી કે હવે હું પાછી નહીં આવું. મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચેજ યુવતીએ રણુજા ધાર્મિક સ્થળ ખાતે આવેલી પરચા વાવમાં જળ સમાધિ લીધી હતી.

Ramdevpir
Ramdevpir

મૃતક સગુણાનાં પરિવાર સભ્ય પ્રતાપભાઈ વસાવાએ મીડિયા કર્મીતેના મૃતદેહને વતન લાવી કાકા નાં ખેતરમાં દફનાવી તે સ્થળે મંદીર બનાવવાની પરિવાર જનોએ કામગીરી હાથ ધરી હતી. ગામજનો એ તેની દીકરીને દેવી સગુણા નો અવતાર માની ઢોલ નગારા વાજીંત્રો અને અબીર ગુલાલ સાથે ગામમાં અંતિમ યાત્રા નીકાળી હતી. ગામનાં સરપંચ અને તેમના કાકા નવજીભાઈ વસાવાનાં ખેતરમાં દીકરી સગુણાની દફન વિધિ કરવામાં આવી છે.

 આ પણ વાંચો  : Vastu Shashtra : ગંદુ બાથરૂમ, દરવાજા આગળ અંધારું..ઘરમાં થતી આ 5 ભૂલના કારણે પરિવારમાં આવે છે આર્થિક તંગી..

Ramdevpir
Ramdevpir

Ramdevpir : આ સ્થળે મંદીર નાં નિમૉણ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેઓ કુટુંબજનોએ જણાવ્યું હતું. મૃતક સગુણાનાં પરિવાર સભ્ય પ્રતાપભાઈ વસાવાએ મીડિયા કર્મી સાથે વાતચીત માધ્યમથી જણાવ્યું હતું સગુણાબેન ભગવાન રામાપીર ની ભક્તિમાં લીન હતા. અહીંથી જ્યારે સંઘ રવાના થયો ત્યારે હું હવે પાછી નહીં આવું મારે રામદેવપીર હુંકમ થયો છે જેથી મારે ત્યાં જ સમાધિ લેવી છે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

મૃતક સગુણા નાં પરિવાર સભ્ય પ્રતાપભાઈ વસાવાએ મીડિયા કર્મી સાથે વાતચીત માધ્યમથી જણાવ્યું હતું સગુણાબેન ભગવાન રામાપીર ની ભક્તિ માં લીન હતા અહીંથી જ્યારે સંઘ રવાના થયો ત્યારે હું હવે પાછી નહીં આવું મારે Ramdevpir હુંકમ થયો છે જેથી મારે ત્યાં જ સમાધિ લેવી છે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી તે ભગવાન ગઈ છે જેની યાદમાં આવનાર સમયમાં ભજન કીર્તન ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે દીકરી સગુણા ને રાજસ્થાનમાં જે સ્થળે જળસમાધિ લીધી હતી તે પરચા ની વાત કરીએ તો પરચા વાવ મંદિરની પાસે જ સ્થિત છે.

more artical : ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *