Ram mandir : ઘરે-ઘરે પહોંચશે રામ મંદિર ! સુરતના વેપારી દ્વારા રામ મંદિરની 3 ઈંચથી 4 ફૂટ સુધીની પ્રતિકૃતિનું નિર્માણ

Ram mandir : ઘરે-ઘરે પહોંચશે રામ મંદિર ! સુરતના વેપારી દ્વારા રામ મંદિરની 3 ઈંચથી 4 ફૂટ સુધીની પ્રતિકૃતિનું નિર્માણ

Ram Mandir : સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે.

Ram Mandir:સુરતના એક ઝવેરીએ રામ મંદિરની ચાંદીની પ્રતિકૃતિ બનાવી.તસવીરોમાં જોઈ શકાય છે કે શ્રી રામની ઘણી ચાંદીની પ્રતિકૃતિઓ છે. બધા ખૂબ જ સુંદર અને આકર્ષક છે,
ડી.ખુશાલભાઈ જ્વેલર્સના માલિક દીપક ચોકસીએ આ મંદિરોની પ્રતિકૃતિઓ બનાવી છે.

આ પ્રતિકૃતિઓના વેચાણથી પ્રાપ્ત થતી કમાણીમાંથી 8 ટકા હિસ્સો જરૂરિયાતમંદો પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે.

Ram Mandir : તેમ રામ મંદિરની પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે. પ્લાયવુડમાંથી તૈયાર થતી Ram mandir ની આ મનોહારી પ્રતિકૃતિ લોકોને આકર્ષી રહી છે

.

Ram mandir
Ram mandir

Ram Mandir : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાનો અવસર નજીક આવી રહ્યો છે. ત્યારે લોકોમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે. એક તરફ રામલલ્લા તેમના મૂળ સ્થાને બિરાજમાન થશે અને બીજી તરફ લોકો તેમના ઘરમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરને વિદ્યમાન કરશે.

પ્લાયવુડમાંથી તૈયાર થતી Ram mandir ની આ મનોહારી પ્રતિકૃતિ લોકોને આકર્ષી રહી છે.

Ram Mandir : સુરતના એક ગિફ્ટ આર્ટિકલના વેપારી દ્વારા અદ્દલ શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર જેમ-જેમ નજીક આવી રહ્યો છે. તેમ Ram mandir ની પ્રતિકૃતિઓની માંગ પણ વધી રહી છે.

 

Ram mandir
Ram mandir

વેપારીને પ્રતિદિન લગભગ 100 મંદિરનો ઓર્ડર મળી રહ્યો છે

Ram Mandir : પ્લાયવુડમાંથી તૈયાર થતી Ram mandir ની આ મનોહારી પ્રતિકૃતિ લોકોને આકર્ષી રહી છે. વેપારીને પ્રતિદિન લગભગ 100 મંદિરનો ઓર્ડર મળી રહ્યો છે. અને એક અનુમાન મુજબ આવનારા દિવસોમાં લગભગ એક લાખ ઘર સુધી આ રામ મંદિર પહોંચી ચુક્યા હશે.

સૌથી મહત્વની વાત એ છે કે આ કામ મહિલાઓ કરી રહી છે.

આ પણ જાણો : Ambaji Mandir માં મુકવામાં આવેલું પ્રસાદ માટેનું મશીન બન્યું આકર્ષણનું કેન્દ્ર, ભાદરવી પૂનમના પ્રથમ દિવસે 2.75 લાખ ભક્તોએ કર્યા દર્શન

Ram Mandir : સુરતમાં છેલ્લાં એક વર્ષથી Ram mandir ની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરાઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ કામ મહિલાઓ કરી રહી છે. 30 જેટલી મહિલાઓ કરોડો હિન્દુઓની આસ્થાને વાચા આપતા મનોહારી મંદિરનું નિર્માણ કરી રહી છે.

 

Ram mandir
Ram mandir
સુરતમાં છેલ્લાં એક વર્ષથીRam mandir ની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરાઈ રહ્યું છે.

Ram Mandir : આ રીતે મહિલાઓને પણ રોજગારી મળી રહી છે. અને સાથે જ આ પ્રતિકૃતિઓના વેચાણથી પ્રાપ્ત થતી કમાણીમાંથી 8 ટકા હિસ્સો જરૂરિયાતમંદો પાછળ ખર્ચવામાં આવી રહ્યો છે.

ગુજરાત કે ભારતમાંથી જ નહીં પરંતુ, વિદેશમાંથી પણ આ મંદિર માટે માંગ ઉઠી રહી છે. શ્રીરામ પ્રત્યેની અને Ram mandir પ્રત્યેની આસ્થા વ્યક્ત કરવા લોકો મોટી સંખ્યામાં મંદિરની માંગ કરી રહ્યા છે.

more article:Ram Mandir : અયોધ્યાથી રામ મંદિરની નવી તસવીરો આવી સામે, જાણો કેટલે પહોંચ્યું મંદિરનું કામ?

 

admin