Radadiya parivar : સુરતના વતની એવા રાદડિયા પરિવારે પોતાના દીકરા દીકરીના લગ્નની કંકોત્રીમાં લખાવી નાખ્યું એવું લખાણ કે આજે આખા ગુજરાતમાં થઈ રહી છે ચર્ચા, સમગ્ર કંકોત્રી વાંચીને…

Radadiya parivar : સુરતના વતની એવા રાદડિયા પરિવારે પોતાના દીકરા દીકરીના લગ્નની કંકોત્રીમાં લખાવી નાખ્યું એવું લખાણ કે આજે આખા ગુજરાતમાં થઈ રહી છે ચર્ચા, સમગ્ર કંકોત્રી વાંચીને…

Radadiya parivar : મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમાં કમુર્તા પતત્તા ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વર્ષે તો આપણે જોયું કે લગ્નની સિઝનમાં અલગ અલગ કંકોત્રી છપાવવાનો અને લોકોને અનોખો સંદેશ આપવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. ત્યારે જે પણ વ્યક્તિના ઘરે પોતાના દીકરા અથવા દીકરીના લગ્ન હોય ત્યારે તેઓ લગ્નની કંકોત્રી ની અંદર પ્રેરણાદાયિક મેસેજ લખાવતા હોય છે અને મિત્રો તમે આ મેસેજ

સોશિયલ મીડિયા પર આવી ઘણી બધી કંકોત્રી જોઈ હશે ત્યારે આજે અમે તમને સુરતના Radadiya parivar છપાવેલી કંકોત્રી વિશે વાત કરવાના છીએ તો ચાલો આપણે આગળ વધીએ.મિત્રો હાલમાં કંકોત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને રાદડિયા પરિવાર લગ્નની કંકોત્રી ની અંદર એવું લખાણ લખાવ્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર તેની વાહવાહી થઈ રહી છે. મિત્રો સુરતના અને આમ

સૌરાષ્ટ્રના વતની એવા Radadiya parivar પોતાની દીકરી જ્હાનવી ના લગ્ન જે 30 જાન્યુઆરીના રોજ થવાના છે અને પોતાના લાડલા દીકરા કાર્તિકના શુભ લગ્ન એક ફેબ્રુઆરીના રોજ થવાના છે.બંનેના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે ત્યારે આપણે ચાલો જાણીએ કે એવું કંકોત્રીમાં ખાસ શું છે કે લોકો વાંચી રહ્યા છે. ત્યારે વરરાજા એવા કાર્તિક રાદડિયાએ જણાવ્યું કે છેલ્લા ઘણા

Radadiya parivar
Radadiya parivar

વર્ષોથી રાજ્યમાં અસંખ્ય સરકારી યોજનાઓ અમલમાં આવી છે અને સરકાર દ્વારા શિક્ષણ આરોગ્ય બાળ વિકાસ અને મહિલાઓ માટે ઘણી બધી અસંખ્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.રાજ્ય સરકારની આ યોજનાઓ નાના નાના ગામડા અને અશિક્ષિત વર્ગો સુધી કેટલાક કારણોસર પહોંચતી નથી ત્યારે મારા માતા પિતા અશિક્ષિત હોવાના કારણે તેઓને પણ આ બધી તકલીફનો સામનો કરવો પડે છે

આ પણ વાંચો : દિકરી : જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

Radadiya parivar
Radadiya parivar

ત્યારે મારા માતા-પિતાને પડતી મુશ્કેલીઓને મને શિક્ષણ અને સમાજમાં કોઈ યોગદાન આપવાની પ્રેરણા આપે છે ત્યારે મારી લગ્નની કંકોત્રી મારા મિત્રો facebook whatsapp જેવા સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે જેના કારણે અસંખ્ય લોકો આ લગ્નની કંકોત્રી સુધી પહોંચી શકશે અને આ લગ્ન કંકોત્રી થી હું 10% લોકોને મદદ મળશે તો પણ મારો આ પ્રયત્નને સફળ સમજીશ.મિત્રો તમને ટૂંકમાં

Radadiya parivar
Radadiya parivar

સમગ્ર કંકોત્રી વિશે વાત કરવામાં આવે તો તેઓએ પોતાના લગ્નની કંકોત્રીમાં સરકારી યોજનાઓના લાભ વિશે અલગ અલગ માહિતીઓ આપી છે જેમાં સરકારની અમૃતમ યોજના માં વાત્સલ્ય યોજના વિદેશ અભ્યાસ માટેની લોન ની યોજના

આ ઉપરાંત વિવિધ ઉચ્ચ અભ્યાસ માટેની યોજના અને શૈક્ષણિક અભિયાન યોજના ઉપરાંત અનેક યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે અને ભારતના વીર પુરુષ સરદાર વલ્લભ પટેલ, સુભાષચંદ્ર બોઝ, જેવા મહાન લોકોના ફોટા પણ છપાવવામાં આવ્યા છે.

more artical : મોહન સિંહ ઓબેરોય: માતાએ આપેલા 25 રૂપિયામાથી બનાવ્યું અબજોની કિંમતનું ઓબેરોય હોટેલનું સામ્રાજ્ય

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *