રાજકોટમાં માતા પિતા અને પિતા વિહોણી 11 દીકરીના રાજકુંવરી ની જેમ શાહી સમૂહ લગ્ન કરાવાયા.., કરિયાવરમાં ૧૦૦થી વસ્તુઓ અપાય… જુઓ સમૂહ લગ્નના ફોટાઓ..

રાજકોટમાં માતા પિતા અને પિતા વિહોણી 11 દીકરીના રાજકુંવરી ની જેમ શાહી સમૂહ લગ્ન કરાવાયા.., કરિયાવરમાં ૧૦૦થી વસ્તુઓ અપાય… જુઓ સમૂહ લગ્નના ફોટાઓ..

મિત્રો આજના સમયની અંદર સમાજની અંદર ધીરે ધીરે ખૂબ જ લોકજાગૃતિ ફેલાઈ રહી છે અને ધીરે ધીરે પિતા વિહોણી અને પિતા વગરની દીકરીઓના સમૂહ લગ્નનો પણ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે રાજકોટની અંદર પણ શેર વિથ સ્માઈલ જીઓ દ્વારા જરૂરિયાતમંદ પરિવારની 11 દીકરીઓના ખૂબ જ સારી રીતે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શહેરની અંદર નવા રીંગ રોડ ઉપર આવેલા ખાનગી પાર્ટી પ્લોટ ની અંદર 11 દીકરીઓના લગ્નનું ભવ્યા આયોજન કરવામાં આવ્યું હતું.

જેની અંદર ખાસ ગુજરાતની અંદર ખૂબ જ પ્રખ્યાત એવા સોનું સુદ તરીકે જાણીતા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાણીએ પણ હાજરી આપી હતી અને આ સમગ્ર પ્રસંગે દીકરીઓને કરિયાવરની અંદર ગૃહમાં ઉપયોગી વસ્તુઓ તેમજ સોના ચાંદીના ઘરેણાઓ પણ આપવામાં આવ્યા હતા અને એટલું જ નહીં સાથે સાથે વ્યાજ દહેજ તેમજ રિવાજોથી દૂર રહેવું તેમ જ રક્તદાન નેત્રદાન જેવા સંકલ્પો અને સ્ત્રીભૃણ હત્યા નહીં કરવા જેવા સાત વચનો પણ લેવડાવામાં આવ્યા હતા.

ખાસ વાત છે કે રાજકોટ શહેરની અંદર શેર વિથ સ્માઈલ એનજીઓ દ્વારા મહાશિવરાત્રીના પાવન દિવસે ભાગ્યલક્ષ્મીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર આજે 11 દીકરીઓની સાથે એક સાથે પ્રભુતા ની અંદર પગલાં માંડ્યા હતા તેમ જ 11 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા અને ત્રણ દીકરીઓ અનાજ છે તેમજ બાકીની આઠ દીકરીઓની અંદર કોઈએ માતા-પિતાની તો કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

આવા ખાસ સમય માતા-પિતા ભલે હયાત નથી પરંતુ આજે શેર વિથ સ્માઈલ એનજીઓના સહુ કાર્યકર્તાઓએ પોતાની નાની બહેન કે દીકરી પરણિત હોય તે રીતે ઉત્સાહભેર આ ભાગ્યલક્ષ્મીના વિવાહની અંદર જોડાયા છે. ખાસ ઇન્ટરવ દરમિયાન આયોજક ના કપિલભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે આમ તો અમે ઘણી બધી સેવાકીય પ્રવૃતિની સાથે જોડાયેલા છે તેમજ પહેલી વખત મહાશિવરાત્રીના પર્વ પવિત્ર દિવસે ભાગ બે લક્ષ્મીના વિવાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે જે દીકરીઓના લગ્ન યોજવાના છે તેમાંથી ત્રણ દીકરીઓ અનાથ છે.

આ ઉપરાંત બીજી દીકરીઓની અંદર કોઈએ માતા અથવા તો કોઈએ પિતા ગુમાવી છે તેમજ ખૂબ જ જરૂરિયાત માટે પરિવારમાંથી આવતા હોવાથી તેઓ 11 દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને 117 કાર્યકર્તાઓની ખૂબ જ ઓછા સમયની મહેનત બાદ ભાગ્યલક્ષ્મીના વિવાહ શરૂ થવા જોવા મળ્યા હતા.

તેઓએ ખાસ વાત તો એ જણાવી હતી કે જેની અંદર કોઈ કરોડપતિ પરિવારની દીકરી પરણિત હોય તે જે રીતે આજે ભાગ્ય લક્ષ્મીના વિવાહ યોજવામાં આવ્યા હતા અને આજે બપોરે 3:00 વાગ્યાની આસપાસ ધ્યાન પ્રસ્થાન તેમાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ બેન્ડબાજા તેમજ ડીજે ના તાલે વાંચતા ગાજતે વરરાજા નુ આગમન બાદ દાતાઓ અને કન્યાદાન કરનારા દંપતિઓ તેમજ સંસ્થાના આગેવાનો દ્વારા દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.

આજની અંદર દીકરીના લગ્ન છે કે તે દીકરીઓ પૈકી છે એક દીકરી વિજ્યા રામજીભાઈ પરમાર જણાવ્યું હતું કે મારા માતા-પિતા બંનેનો અવસાન થઈ ગયું છે અને હું મારા માસીની સાથે રહું છું અને મેં છ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તેમજ માતા પિતાને દારૂ પીવાની ખૂબ ટેવ હોવાને કારણે તેઓ વધુ બીમાર પડતાં તેનું અવસાન થયું હતું.

જ્યારે માતા પિતાને પણ ટીબીની ગંભી પ્રકારની બીમારી હતી અને જેનો પણ અવસાન થતા હું માસીની સાથે રહું છું અને મારા લગ્ન પણ છે તેમજ માતા પિતાની હયાતી જરૂર નથી પરંતુ સ્વપ્ને પણ વિચાર્યું ન હોય તેવી રીતે મારા લગ્ન આટલી સારી રીતે સુંદર રીતે થયા હતા.

સામાન્ય રીતે એક પિતા દીકરીને તેના લગ્ન સમયે ઘરવખરીનો તમામ પ્રકારનો સામાન્ય નાનામાં નાની ચીજ વસ્તુઓથી લઈને સોના ચાંદીના ઘરેણાઓ અને કપડાં તેમજ બેડ અને કબાટ આપે તેવી રીતે ભાગ્યલક્ષ્મીના વિવાહની અંદર 11 દીકરીઓને સૌથી વધારે વસ્તુઓ પર્યાવરણમાં આપવામાં આવતી હતી અને સોનાની બુટ્ટીઓ સોનાનો દાણો તેમાં ચાંદીના ચાંદીની ગાય અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *