ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે રાજભા ગઢવી…, આ છે રાજભા ગઢવી નું ફાર્મ હાઉસ.., જુઓ અંદરથી આવું દેખાય છે રાજભા ગઢવીનો આલી શાન ફાર્મ હાઉસ…

ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે રાજભા ગઢવી…, આ છે રાજભા ગઢવી નું ફાર્મ હાઉસ.., જુઓ અંદરથી આવું દેખાય છે રાજભા ગઢવીનો આલી શાન ફાર્મ હાઉસ…

મિત્રો જ્યારે જ્યારે પણ ડાયરા ને વાત આવે અને ત્યારે છપકરાની વાત આવે ત્યારે રાજભા ગઢવી નું નામ સૌથી પહેલા આવે છે. ના સમયની વાત કરવામાં આવે તો નાના ભાઈના લોકો સુધી રાજભા ગઢવીએ પોતાની બોલવાની છેટા થી લઈને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એક નવી ઓળખ ઊભી કરી છે.

તમને જણાવી દઈએ કે ગીરના લીલા પાણીમાંથી આવીને આજે લોકોની વચ્ચે જગ્યા બનાવનાર રાજભા ગઢવી એક પણ ધોરણ ભણેલા નથી પરંતુ તેમની બોલવાની છતાં ઉપરથી તેમનો એવું અનુમાન લગાવી શકાય કે તેઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને પુસ્તકોનું ભરપૂર માત્રામાં વાંચન કર્યું હોય છે. આજના સમયની અંદર રાજભા ગઢવીએ આટલી મોટી ભવ્ય સફળતા મેળવી રહ્યા છે.

આ સ્વાધ્યાય છે કે રાજભા ગઢવીએ સાહિત્યમાં પણ ઘણું બધું મોટું નામ કમાવ્યા છે અને રાજભા ગઢવીએ પોતાની મહેનતના આધારે આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ તેઓ પોતાના પરિવાર માટે એક ઘર પણ બનાવ્યું છે અને ત્યાં તેઓ પોતાના પરિવારની સાથે નિવાસ પણ કરે છે અને તેમની પાસે એક ખૂબ જ આલીશાન લક્ઝરી એટલે કે ફોર્ચ્યુનર ગાડી પણ છે

આજે અમે તમને આલીશાન ઘરના કેટલાક ફોટાઓ દેખાડવા જઈ રહ્યા છીએ અને તેઓ મૂળ ગીરની અંદર મધ્યમાં રહેતા રાજભા ગઢવી બાળપણથી જ ગામડાની પ્રકૃતિમાં રહેનાર વ્યક્તિ છે અને તેઓ બાળપણથી જ લીલા પાણી નેસમાં વસવાટ કરે છે અને ગીરના સિંહની વચ્ચે નાનપણથી જ તેઓ રહ્યા છે અને વસવાટ કરેલો છે તેમ જ ઉછેરેલા છે અને પશુપાલન ખૂબ જ પસંદ છે તેમજ રાજભા ગઢવી ના ઘણા બધા વિડીયો તમે જોયા હશે જેની અંદર તેઓ ભેંસ ચડાવતા પણ નજરે પડી રહ્યા છે

અને એવું કહેવાય રહ્યું છે કે લીલા પાણી અંદર જન્મેલા રાજભા ગઢવીએ ગૌતમ પ્રકારનું શિક્ષણ મેળવ્યું નથી અને ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રની અંદર પણ તેઓએ ખૂબ જ મોટું નામ ધરાવે છે તેમજ લોકોના દિલોની અંદર પણ રાજભા ગઢવીએ ખૂબ જ મોટું નામ કમાવ્યું છે. આજના સમયની અંદર રાજભા ગઢવી નો જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે હું લોકોને મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહ્યા છે

રાજભા ગઢવી ના મિત્રો બાળપણથી જ લોકસાહિત્યકાર તેમજ શાસ્ત્રીય સંગીતની અંદર ખૂબ જ વધારે રસ હતો અને જ્યારે તેઓ ભેંસ ચડાવવા જતા હતા ત્યારે તે રેડિયો ઉપર ભજન સાંભળતા હતા અને તેમનો જન્મ પરિવારમાં થયો હતો અને ધીરે ધીરે તેમનો વિકાસ થયો હતો તેમ જ રાજભા ગઢવીને સાહિત્યમાં ખૂબ જ વધારે રસ છે

વાત કરવામાં આવે તો રાજભા ગઢવી પોતાના બાપુજીને ગુરુ માને છે અને રાજભા ગઢવી ની ગાવાની શરૂઆત વર્ષ 2001 ની અંદર સતાધાર નજીક આવેલા રામપરા ગામની અંદર તેમના જ સમાજને કાર્યક્રમની અંદર ગાવાની શરૂઆત કરી હતી તેમજ તેમને પહેલો 30 રૂપિયા જેટલો પૈસા મળ્યા હતા ત્યારથી રાજભા ગઢવીએ ક્યારે પણ પાછળ ફરીને જોયું નથી.

મિત્રો રાજભા ગઢવી ની સૌરાષ્ટ્ર ની બોલવાની છતાં અને શૈલી થી રાજભા ગઢવી આજના સમયની અંદર ખૂબ જ વધારે પ્રખ્યાત બની ગયા છે.

કરવામાં આવે તો વર્ષ 2003 ની અંદર રાજભા ગઢવીના આ ગીતની રચના જેની અંદર રાજભા કૃષ્ણ અને રાધા ના પ્રેમને સંબોધીને સાયબો ગોવાળિયો ગીતની રચના કરવામાં આવી હતી તેમજ રાજભા ગઢવી જ્યારે જ્યારે પણ પ્રોગ્રામ ની અંદર ગીતો ગાય ત્યારે લોકોને તાળીઓ વગાડવાનો પણ કોઈ સમય રહેતો નથી અને લોક ડાયરાની અંદર પણ રાજભા ગઢવી ની ઉપર પૈસા નો વરસાદ થાય છે. સાથે છે કે રાજભા ગઢવી મોરારીબાપુના ખૂબ જ મોટા પૂજન્ય છે.

રાજભા ગઢવીએ વર્ષ 2001 ની અંદર સતાધાર નજીક આવેલા રામપરા ગામની અંદર પોતાના સમાજને એક સંભળાવેલી વહેલી ગાવાની તક મળી હતી અને રાજભા ગઢવી ધીરે ધીરે ઘણા બધા બીજાને ગીતો લખ્યા હતા અને ધીરે ધીરે તેઓને પ્રોગ્રામ પણ મળતા ગયા હતા ત્યારથી રાજભા ગઢવી ની ધીરે ધીરે કિસ્મત બદલાવવા લાગી હતી.

રાજભા ગઢવી નું ગીર ની અંદર આવેલું એક ખૂબ જ સુંદર અતિ ભવ્ય ફાર્મ હાઉસ પણ લોકોને ખૂબ જ વધારે પસંદ આવી રહ્યું છે તેમજ રાજભા ગઢવી અવારનવાર તેમના ફાર્મ આવશે અને તેમનું ઘર પણ ખૂબ જ વધારે આલીશાન છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *