રાજભા ગઢવીએ ગીરના જંગલોમાં કર્યું દેશી ભોજન…, ચૂલા ઉપર રોટલો અને ઠામણામાં દૂધ અને ચોખ્ખું ઘી હો.., જુઓ રાજભા ગઢવી નો આ વિડીયો…
મિત્રો આજના સમયની વાત કરવામાં આવે તો ડાયરાના કલાકારો અને લોક ડાયરા ના કલાકારો તેમજ લોકસંગીતના કલાકારો પણ ખૂબ જ વધારે ગુજરાતી સંસ્કૃતિના દેશને વિદેશમાં નામના મેળવી રહ્યા છે. ગુજરાતની અંદર ડાયરાના કલાકારોને અત્યારે દિવસે ખૂબ જ મોટું નામ બની રહ્યું છે અને વાળ તહેવારો હોય ત્યારે ડાયરાની અંદર જમાવટ કરતા પણ જોવા મળી રહ્યા છે તેમજ ડાયરો જોવા માટે સંખ્યામાં લોકો ઉમટી પડે છે તેમજ ડાયરાની અંદર કલાકારોની ઉપર નોટોનો વરસાદ પણ થાય છે
જ્યારે વાત કરવામાં આવે તો આજે આપણે એક એવા ડાયરાના કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે રાજભા ગઢવી. મિત્રો રાજભા ગઢવી આજના સમયની અંદર ખૂબ જ વધારે મોટું નામ બની ગયું છે અને રાજભા ગઢવી નો જ્યારે ડાયરો હોય ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.
મિત્રો ડાયરા કિંગ રાજભા ગઢવી હંમેશા પોતાની સાથગી ભર્યા જીવન માટે જાણીતા છેમિત્રો રાજભા ગઢવી અવારનવાર પોતાની સાતગીના સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ ઉપર પોતાના વિડીયો શેર કરતા જોવા મળ્યા છે અને હાલમાં
રાજભા ગઢવીએ પોતાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વિડિયો શેર કર્યો છે અને તેમાં ગિરનાર ખોળે અને કુદરતના ખોળે બેસીને જમીન ઉપર બેસીને દેશી ભોજનનો સ્વાદ માણતા હોય તે પ્રકારનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે રાજભા ગઢવી ના વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચૂલા ઉપર રોટલો બની રહ્યો છે અને એક ડિબાની અંદર રાજભા ગઢવી ચોખ્ખું ઘી પણ નજરે ચડે છે તેમજ રાજભા ગઢવી એ વીડિયોમાં જણાવે છે કે આવો જમવા આવો. રાજભા ગઢવી ઘી અને કઢી તેમજ રોટલો અને ખીચડી અને સાથે દહીંનો ચસ્કો પણ લગાડતા જોવા મળી રહ્યા છે તેમજ રાજભા ગઢવી રોટલી ખીચડી બધી વસ્તુઓ વીડિયોમાં દેખાડી રહ્યા છે
વીડિયોની અંદર રાજભા ગઢવી કેમેરો આગળ ફેરવતા જાય છે અને દેશી ભોજન લેતા હોય તે પ્રકારનું આખો વિડિયો બનાવી રહ્યા છે તેમજ ચાહકોને પણ રાજભા ગઢવી જય માતાજી કહી રહ્યા છે અને આ વિડીયો શેર કરતાં ની સાથે જ રાજભા ગઢવીએ વિડિયો ના કેપ્શનની અંદર લખ્યું હતું કે આજનું વાળું ગીરમાં. રાજભા ગઢવી ના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે
View this post on Instagram
અને ખાસ જણાવી દઈએ કે રાજભા ગઢવીનો આ વિડીયો અત્યારે ખૂબ જ વધારે થઈ રહ્યો છે અને રાજભા ગઢવી હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા છે તેમજ તેમને જમીને ધરતીને પણ ખૂબ જ વધારે પ્રેમ છે તેમ જ તેઓ અવારનવાર વીડિયોની ઝાંખી સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે અને રાજભા ગઢવી નું ગીરની અંદર એક ખૂબ જ આલીશાન ફાર્મ હાઉસ છે અને તેમના પણ અવારનવાર ફોટાઓ શેર કરતા હોય છે.