આ દંપતી એ રસ્તા વચ્ચે કરાવ્યું આવું પ્રિ વેડિંગ ફોટો સૂટ,લોકોને ગામડાંની સંસ્કૃતિ બતાવી દીધી,જોવો ખાસ તસવીરો

આ દંપતી એ રસ્તા વચ્ચે કરાવ્યું આવું પ્રિ વેડિંગ ફોટો સૂટ,લોકોને ગામડાંની સંસ્કૃતિ બતાવી દીધી,જોવો ખાસ તસવીરો

આપણે બધા જાણીએ છીએ કે આ સમયે લગ્નની સિઝન ચાલી રહી છે. આજના સમયમાં લોકો લગ્નને ખાસ બનાવવા માટે પ્રી-વેડિંગનો ટ્રેન્ડ કરી રહ્યા છે. પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો ખર્ચો લાખોમાં જતો રહે છે.

પરંતું જો યુનિક આઈડિયા હોય તો રૂપિયા પણ ખર્ચવાની જરૂર નથી. અમરેલીના એક કપલે વેસ્ટર્નના વૈભવશાળી કલ્ચરને દૂર રાખીને દેશી આઈડિયા અપનાવ્યો.

તેઓએ અદ્દલ ગામઠી સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે. એક તરફ લોકો ફોટોશૂટ માટે લાખો રૂપિયા ખર્ચે છે.સાંવલિયા પરિવારના યુવકે પોતાના લગ્નમાં અનોખું પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ચાલો તમને જણાવીએ કે તેમાં શું ખાસ છે. આ અનોખું ફોટોશૂટ અમરેલીના સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી નયનભાઈ સાંવલિયાએ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કરાવ્યું હતું.

ખાસ વાત એ છે કે શાદી કંકોત્રીમાં પણ આ ફોટોશૂટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે કંકોત્રી પણ ખાસ બનાવવામાં આવી હતી જેમાં સાયબર ક્રાઈમ વિશે જાગૃતિ આપવામાં આવી હતી. જે 27 પેજનું છે. આ કંકોત્રીમાં બંને કપલનું ફોટોશૂટ ખૂબ જ આકર્ષક છે.

આજકાલ યુગલો સ્ટુડિયોમાં આધુનિક ફોટોશૂટ કરાવે છે, તે પણ વેસ્ટર્ન કપડામાં. બીજી તરફ આ કપલે ગામઠી સ્ટાઈલ એટલે કે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને વાડીમાં દેશી સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે.આજના સમયમાં પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે પૈસાનો ધૂમાડો.

ડેસ્ટિનેશન ફોટોશૂટ કરાવવામાં આવે તો પણ ખર્ચ લાખોમાં થઈ જાય છે. પરંતુ આ કપલે વિચાર્યું કે ફોટો પડાવવાનો ખર્ચો થશે.તમે ફોટામાં જોઈ શકો છો કે તેઓએ જૂના ચૂનાના ઘર અને ખેતર વચ્ચે ફોટોશૂટ કરાવ્યું છે.

આજકાલ લોકો આપણી પ્રાચીન સંસ્કૃતિ અને જૂના કપડાંને ભૂલી ગયા છે. આ બંને કપલે ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવીને લોકોને એક મોટો સંદેશ આપ્યો છે.આ કપલના લગ્ન સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

ખરેખર આવા વિચારોથી આપણે આધુનિક યુગ સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાને બચાવી શકીએ છીએ.આ ફોટોશૂટ દરેક કપલ માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે તમે તમારા જુસ્સાને પૂર્ણ કરી શકો છો અને તે પણ તમારા બજેટમાં, માત્ર એક વિચાર જરૂર છે.

માત્ર દેખાવ માટે કોઈ નિર્ણય નહીં. બનાવવી જોઈએ. હાલમાં આ ફોટોશૂટની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ફોટોશૂટ જોયા પછી તમે પણ ચોંકી જશો કે આ કપલને આ આઈડિયા કેવી રીતે આવ્યો.

આ કપલે અદ્દલ ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડિંગનું ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ જૂના લીંપણવાળા ઘર અને ખેતરમાં કરવામાં આવ્યું છે.સાથે સાથે પહેરવેશ પણ દેશી છે.

આ વાત એ બતાવે છે કે તમારી પાસે આઈડિયા હોય તો રૂપિયો ખર્ચ્યા વગર પણ પ્રિ-વેડિંગ ફોટો શૂટ કરી શકાય છે.હાલ લોકો ભાતીગળ સંસ્કૃતિ આને જૂનો પહેરવેશ ભૂલી જ ગયા છે.

તેવામા આ યુગલે પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે.આ ફોટોગ્રાફ્સને કંકોત્રીમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રિવેડિંગ ફોટોગ્રાફ્સમાં તેઓને ગામઠી સ્ટાઈલમાં જોઈ શકાય છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *