જાણો એક એવા સંત વિષે જેને શૂન્ય માંથી સર્જન કર્યો એક મોટો ઇતિહાસ, એ સંત એટલે આપણા પ્રમુખસ્વામી મહારાજ …

જાણો એક એવા સંત વિષે જેને શૂન્ય માંથી સર્જન કર્યો એક મોટો ઇતિહાસ, એ સંત એટલે આપણા પ્રમુખસ્વામી મહારાજ …

મિત્રો આજે અમે ગુજરાતી પ્રેસ ના આ લેખ માં અમે તમને જણાવીએ કે અમે આજે BAPS ના સંસ્થાપક પ્રમુખ સ્વામી વિષે આજે થોડી તમને માહિતી આપીશું, તમને જણાવીએ કે આજે દેશ અને વિદેશ માં પ્રમુખ સ્વામી મહારાજે BAPS સંસ્થા ની પ્રગતિ કરી છે, તમને જણાવીએ કે આજે પ્રમુખ સ્વામી ખુબ સાદગી ભરિયું જીવન જીવી ગયા અને તે પોતે ખુબ શાંત સ્વભાવ થી જીવન જીવી ગયા.

114 વર્ષો માં BAPS સ્વામીનારાયણ સંસ્થા ને નોહતા દાણા નોહતા માણસ નોહતા નાણા. પણ આજે શુન્ય માંથી સજૅન નો ઇતિહાસ મિત્રો તમને જણાવીએ કે 55 દેશોમાં 1350 થી વધારે મંદિરો છે, મિત્રો આ તમામ મંદિરો નું આજે પ્રમુખ સ્વામી એ પોતે જાતે નિરીક્ષણ કર્યું અને સફળ સંચાલન કર્યું, 75 સ્કુલ, કોલેજ, હોટેલ, હોસ્પિટલ છે, તમને જણાવીએ કે આજે દેશ અને દુનિયા માં પ્રમુખ સ્વામી મહારાજ ના આદર્શ પથરાયેલા છે, તમને જણાવીએ કે દિલ્હી અક્ષરધામ (250વિઘા માં હિન્દુ મહામંદિર છે.મિત્રો તેમાં 190 થી વધારે દેશના નાગરિકો એ દર્શન કર્યા છે)

મિત્રો તમને જણાવીએ કે પ્રમુખ સ્વામી એ ખુબ મોટું સંચાલન કર્યું તેમણે અમેરિકા માં 80 થી વધારે મંદિર BAPSના છે, અને તેનું સફળ સંચાલન કર્યું, તમને જણાવીએ કે 168એકર માં (420વિઘા) માં રોબિન્સવિલ અક્ષરધામ અમેરિકા માં બને છે, તમને જણાવીએ કે 2018માં (મેલબોર્ન, ઓસ્ટ્રેલિયનખંડ 90 વિઘા ) સિડની માં મંદિર ની જગ્યા છે. તમને જણાવીએ કે આફ્રિકાખંડ માં 59 મંદિરો છે અને યુરોપખંડ ના દેશમાં મંદિરો છે અને નવા મંદિરો ના કામ ચાલુ છે. અને લંડન માં કેનેડા, રશિયા માં મંદિરની મુતિ પ્રતિષ્ઠા થઇ છે, તમને જણાવીએ કે આ બધા મંદિરો નું આજ ની તારીખ માં પણ પ્રમુખ સ્વામી ના આદર્શો પર સંચાલન થાય છે.

મિત્રો તમને જણાવીએ કે 24/4/2019 માં અબુધાબી માં 37 એકર (90 વિઘામાં ) સવૅ પ્રથમ હિન્દુમંદિર નો શિલાન્યાસ થિયો હતો, મિત્રો આ ઉપરાંત 7/5/2019 સુરત 100 વિઘા માં મંદિર નો શિલાન્યાસ થયો, અને તે ઉપરાંત 6/2019માં ગુરુક્ષોત્ર માં મંદિર નો શિલાન્યાસ થશે ભારત ના 12 રાજ્યમાં BAPS નાં મંદિરો છે નવસારી માં બનેછે.

તમને જણાવીએ કે BAPS સંસ્થા ને યુનો (UNO) નું કાયમી સભ્ય પદ છે.અને દુનિયા ના લેવલે આ સંસ્થા કામ કરે છે, દુનિયાની 10 મોટી સંસ્થા માં BAPS સંસ્થાનું નામ આવે છે. મિત્રો તમને જણાવીએ કે 1200 વષે પછી બ્રહ્મસુત્ર વેદો ઉપનિષદો શ્રીમદ્દભાગવતગીતા ના તત્વદશૅન પર ભાષ્યોગંથો ની રચના થઈ. તમને જણાવીએ કે સ્વામીનારાયણ સિદ્ઘાતસુધાનામનો વાદગ્નંથ.અને અક્ષરપુરુષોતમ દશૅન. ભાષ્યો ની રચના કરી મહાપ્રકાડ પંડિત સાધુભદ્વેશદાશ સનાતન હિન્દુ ધમૅ ના સાત માં આચાર્ય થયા.

તમને જણાવીએ કે 1250 થી વધારે સ્ત્રી ધન ના ત્યાગી સુશિક્ષિત સંતો ની ટીમ છે (750 થી વધારે ગેજ્યુયેડ છે તેમા ડોક્ટર, એન્જિનિયર, એન્જિનિયર, CA, પ્રોફેશર, આર્કિટેક વગેરે છે), મિત્રો તમને જણાવીએ કે એવા સંતો પણ છેજે 12 દેશ થી વધારે દેશની ભાષા જાણે અને બોલી શકે છે, તમને જણાવીએ કે (150 થી વધારે અમેરિકા, બ્રિટિશ અને કેનેડિયન સીટીઝન છે) તમને જણાવીએ કે 140 વધારે સંતો તેના માતાપિતા ને એક ના એક દિકરા છે. અને વધુ માં જણાવીએ કે સંત,શાસ્ત્રા,અને મંદિર એજ હિન્દુધર્મ ની ઓળખ છે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *