Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..

Pomegranate Powder : કચરો નહી કંચન છે દાડમની છાલ, ભુક્કો કરીને ફાકશો તો મળશે ગજબના ફાયદા..

 Pomegranate Powder : દાડમની છાલ સ્વાસ્થ્યને સારું રાખી શકે છે. દાડમની છાલથી થતા ફાયદા વિશે જાણીને આજ પછી તમે પણ તેને કચરામાં નાખવાનું બંધ કરી દેશો. તો ચાલો તમને જણાવીએ કે દાડમની છાલનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો અને તેનાથી શું લાભ થાય છે.

 Pomegranate Powder : દાડમનો ઉપયોગ કરવા માટે તેના દાણા કાઢીને છાલને ફેંકી દેવામાં આવે છે. જો તમે પણ આવું જ કરો છો તો આજ પછી આ આદત બદલી દેશો. કારણ કે આજે તમને દાડમની છાલથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ.

દાડમની છાલ નો ઉપયોગ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

 Pomegranate Powder
Pomegranate Powder

 

આ પણ વાંચો : Gausneswar Mahadev : ગાય પથ્થર ઉપર કરતી હતી દુગ્ધાભિષેક, ખોદયું તો નીકળ્યું શિવલિંગ, ગુજરાતના ગૌષ્ણેશ્વર મહાદેવની અનોખી ગાથા Pomegranate Powder : દાડમના દાણા જે રીતે આપણા શરીરને ફાયદો કરે છે એટલો જ ફાયદો તેની છાલ પણ કરી શકે છે. દાડમની છાલ સ્વાસ્થ્યને સારું રાખી શકે છે. દાડમની છાલથી થતા ફાયદા વિશે જાણીને આજ પછી તમે પણ તેને કચરામાં નાખવાનું બંધ કરી દેશો. તો ચાલો તમને જણાવીએ કે દાડમની છાલનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો અને તેનાથી શું લાભ થાય છે.

જે લોકો દાડમના દાણા રોજ ખાય છે તેમના શરીરમાં રક્તની ઉણપ રહેતી નથી. નિયમિત રીતે એક મહિના સુધી દાડમનો જ્યુસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. સાથે જ પેટ સંબંધિત બીમારી પણ મટે છે.

 Pomegranate Powder
Pomegranate Powder

 

આ પણ વાંચો : Gausneswar Mahadev : ગાય પથ્થર ઉપર કરતી હતી દુગ્ધાભિષેક, ખોદયું તો નીકળ્યું શિવલિંગ, ગુજરાતના ગૌષ્ણેશ્વર મહાદેવની અનોખી ગાથાદાડમની છાલનું ચૂર્ણ બનાવો

દાડમની છાલ નો ઉપયોગ કરવા માટે તેમાંથી ચૂર્ણ બનાવી શકાય છે. તેના માટે દાડમની છાલને તડકામાં સૂકવી અને તેનો પાવડર તૈયાર કરી લેવો. આ ચૂર્ણનું રોજ સેવન કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે.

આ ચૂર્ણ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ મટાડી શકે છે.

 Pomegranate Powder
Pomegranate Powder

 

more article : Holi : હોલિકા દહનના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ, તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *