પોલીસે જમરૂખ વેચતા વૃધ્ધ ડોશીમા સાથે એવું વર્તન કર્યું કે જોઇને તમે હોશ ખોઈ બેઠશો ..જુઓ વિડીયો

પોલીસે જમરૂખ વેચતા વૃધ્ધ ડોશીમા સાથે એવું વર્તન કર્યું કે જોઇને તમે હોશ ખોઈ બેઠશો ..જુઓ  વિડીયો

આપને ઘણીવાર પોલીસ ને કડક અને હેકડી બતાવતા હોય એવા રૂપ માં જ જોઇયે છીયે. ઘણીવાર ટ્રેન માં પૈસા પડાવતા તો ઘણીવાર રસ્તા પર આવતા જતાં લોકો સાથે અવાર નવાર પૈસા ની ઉઘરાણી કરતાં હોય છે તો ઘણીવાર પોતાનો ધાક જમાવીને માસૂમ ને હેરાન કરતાં જોવા મળે છે. પરંતુ આજે આપણે એક એવા પોલીસ ઓફિસર ની વાત કરવા જય રહ્યા છીયે કે કે જેના વિષે કોઈક જ સાચું માનવા અને વ્વિશ્વાસ કરી સકે.

આજે એક આવા જ ઈમાનદાર અને પ્રેમ થી ભરેલા પોલીસ ઓફિસર નો વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ચર્ચામાં જોયા મળી રહ્યો છે. જેમાં એક પોલીસ વાળા એ એક વૃધ્ધ દાદી ના પ્રત્યે એવા દરિયાદિલી બતાવી કે જે જોઈ તમે પણ ભાવુક બની જશો. આ વિડિયોમાં હાઇવે ના કિનારે એક વૃધ્ધ દાદી અને પોલીસ ની વાતચીત નો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો ને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે કે જે વિડીયો માં જોઈ સકાયા છે કે હાઇવે ની એક બાજુ વૃધ્ધ ડોશીમા એકલા બેઠા બેઠા જમરૂખ વેચતા જોવા મલે છે.

અને ત્યારે જ એક પોલીસવાલા ની કાર આવી ને ઊભી રહે છે જેમાં પોલીસ અને દાદી બંને ની વાતચીત નો વિડીયો સામે આઈ રહયો છે.જ્યાં પોલીસ વાળો એક પૂછતો જોવા મળે છે કે ક્યાં રહો છો. કેટલામાં વહેચી રહી છો જમરૂખ એવા અનેકો સવાલ પૂછે છે જેમાં જવાબ આપતા સમયે ઘણીવાર દાદી ખચકાટ પણ અનુભવે છે. અને ઘણીવાર તેને સમાજમાં નથી આવતો કે તે આ વિષે શું કહે. આ વિડિયોમાં પોલીસવાલો જોવા મળતો નથી પરંતુ તેનો અવાજ દબંગ જેવો સંભળાઈ આવે છે.

સાથે જ આ વિડિયોમાં ચારે બાજુ નું વાતાવરણ પણ જોવા મળે છે. જેમાં એક વૃધ્ધ દાદી ને કહે છે કે તમે હાઇવે પર બેઠીને તડકામાં જમરૂખ વેચી રહયા છો અહી કોઈ છે પણ નહી . હવે તમે વિચારતા હશો કે આ પોલીસવાલો આ મહિલા પાસેથી શુ માંગે છે કે તે આ મહિલાને આટલા બધા સવાલો જવાબ કરી રહ્યો છે આ વિડીયો જોતાં પહેલા કઈ સમાજમાં જ નહિ આવે કે આમાં થઈ શું રહ્યું છે.આ વિડીયો દમોહ જિલ્લા ના પોલીસ અધિકારી અવધેશ કુમાર દુબે એ બનાવ્યો છે. જે ને અપલોડ સચિન ચૌધરી એ કર્યો છે.

પોલીસવાલો પેલી વૃધ્ધ ને પૂછે છે કે કેટલા જમરૂખ વેચ્યા છે તો દાદી કહે છે કે 2 કિલો. પોલીસવાલો પૂછે છે કે જમરૂખ વેચાઈ જસે તો ઘરે જતાં રહેશો. આમ પછી તે બચેલા જમરૂખ ની કિમત પૂછે છે તો દાદી જવાબ આપે છે કે 40. ત્યાર પછી પોલીસવાલો 100 રૂપિયા આપીને દાદી ને કહે છે કે હવે ઘરે જાઓ આટલા તડકામાં અહી ના બેઠો. જ્યારે દાદી બધા જમરૂખ આપવા લાગી તો મનાઈ કરી.

આ વિડીયો જોઈને લોકો પોલીસ ની ઈમાનદારી ને સલામ કરી રહ્યા છે. જ્યાંઘણા લોકો તેમના વખાણ કરતાં જોવા મળે છે અને ઘણા લોકો આ વિડીયો જોઈને ભાવુક બની રહ્યા છે. જ્યાં એક યુજરસે લખ્યું છે કે બધાઈ, એટલા માટે નહીં કે 100 રૂપિયા આપ્યા પરન્તુ એટલા માટે કે મદદ કર્યા પછી સો. મીડિયા પર ચહેરો બતાવ્યો નહીં. ત્યાં જ બીજા યુજરસે લખ્યું કે શું ફરક પડે જો ચહેરો ચમકાવી પણ દેવામાં આવે લોકો ઓછામાં ઓછા આકામ કરવા માટે પ્રેરાય તો છે. આમ આ વિડીયો અત્યાર સુધીમાં અનેક લોકો એ જોઈ લીધો છે. અને દરેક લોકોને પસંદ પણ આવ્યો છે.

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *