પોલેન્ડની લાડી ને સુરતના યુવક સાથે પ્રેમ થતા સાત સમંદર પાર કરી ભારત આવી હિન્દુ વિધિથી ધામધૂમ થી લગ્ન કર્યા… જુઓ આ અનોખા લગ્નના કેટલાક ફોટાઓ….

પોલેન્ડની લાડી ને સુરતના યુવક સાથે પ્રેમ થતા સાત સમંદર પાર કરી ભારત આવી હિન્દુ વિધિથી ધામધૂમ થી લગ્ન કર્યા… જુઓ આ અનોખા લગ્નના કેટલાક ફોટાઓ….

મિત્રો આજ અત્યાર સુધીમાં આપણે ઘણી બધી વખત જોયું હશે કે વિદેશી છોકરીઓને ભારતીય છોકરાઓ સાથે પ્રેમ થતા તેઓ ભારત આવીને ખૂબ જ ધામધૂમથી લગ્ન કરતા હોય છે. અને આ પ્રકારની જ એક ફરી વખત કિસ્સો સુરતની અંદર આવેલા પ્રયાસ સીમાળાનાકા વિસ્તારની અંદર આ પ્રકારની પ્રેમ કહાની નો કિસ્સો સામે આવ્યો છે.

ખાસ વાત તો એ છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી અને કહેવાય છે કે સુરતમાં સાર્થક બની હોય તે પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરત થી અભ્યાસ માટે પોલેન્ડ ગયેલા યુવકને પોલેન્ડની એક છોકરીની સાથે પ્રેમ થયો હતો અને ધીરે ધીરે પોલેન્ડની યુવતીએ ભારત આવીને સુરતની અંદર હિતની હિન્દુ રીતે રિવાજ પ્રમાણે ધામધૂમથી લગ્ન કર્યા હતા. મારી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે પોલેન્ડમાં એમબીબીએસ નો અભ્યાસ કરતા સુરતના યુવકની સાથે યુવતીની પ્રેમ થયો હતો

અને લગ્ન પછી લગ્ન કરવા માટે યુવતી સાત સમંદર પાર કરીને ભારત આવી ગઈ હતી અને બંને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. મૂળ ભાવનગરના વતની અને અત્યારે સુરતની અંદર આવેલા અડાજણ વિસ્તારની અંદર રહેતા પરમાર વાલજીભાઈ રાઘવભાઈ ને સંતાનમાં એક દીકરી કે જેનું નામ વૈશાલી છે અને તે લંડનમાં રહે છે અને 29 વર્ષીય પુત્ર ભૂમિ પોલેન્ડમાં એમબીબીએસ નો અભ્યાસ કરવા માટે ગયેલો હતો

મિત્રો તે સમય દરમિયાન ભૂમિક ને ત્યાં રહેતી દિવેલી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને લગ્નના તાંતણે બંધાવવાનું નક્કી કર્યું હતું અને ત્યાર પછી ઘરે માતા-પિતાને લગ્ન માટેની વાત કરી હતી. જોકે દીકરાની ખુશીની અંદર જ પોતાની ખુશી હોય અને ભૂમિકના માતા-પિતાએ પણ લગ્નને મંજૂરી પણ આપી દીધી હતી

ભૂમિ કે ઘરે માતા પિતાને જાણ કરતા ઘરેથી લગ્નની મંજૂરી મળી ગઈ હતી અને ત્યાર પછી પોલીટીની યુવતી અને ભૂમિક ભારત આવી ગયા હતા તેમાં સુરતની અંદર તેઓ ધામધૂમ પૂર્વક નવું માર્ચ 2019 ના રોજ લગ્ન પણ થયા હતા અને ગણેશ સ્થાપનાથી લઈને પીઠી તેમજ રસમ હિન્દુ રીતે રિવાજ પ્રમાણે કર્યા હતા અને તમામ લોકો અને મહેમાનોની ઉપસ્થિતિમાં હાજરીમાં નવદંપતી ના આશીર્વાદ આપ્યા હતા

મિત્રો લગ્ન દરમિયાન બંને પ્રેમી પંખીડાઓની અંદર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ શેરવાની માં દુલ્હોતો પોલેન્ડની યુવતી દુલ્હન બનીને ગોરી રાધા ને કાળો કાન એવી રીતે ગીત ઉપર ડાન્સ કર્યો હતો અને યુવતી પણ ગરબે રમી હતી. ભૂમિક ના પિતા વાલજીભાઈએ જણાવ્યું હતું કે દીકરા માટે અમે ભારતમાં જ છોકરી શોધતા હતા પરંતુ દીકરાને ત્યાંની છોકરી પસંદ આવી હતી અને બંનેની વચ્ચે પ્રેમ બંધાયો હતો તેમ જ દીકરાએ જ્યારે આ વાત કરી હતી ત્યારે ચોકી ગયા હતા

તેમજ દીકરો સુરત આવ્યો હતો અને પુત્રવધુ પણ સુરત આવી હતી તેમજ તમામ લગ્નની વિધિ હિંદુ રીતે રિવાજ પ્રમાણે થઈ હતી અને પ્રેમને કોઈ સીમા નડતી નથી. યુવતીને ભારતીય સંસ્કૃતિની સાથે પ્રેમ હોવાને કારણે લગ્ન કરતા ભારત આવી હતી અને આ કપલે આજે ભારતીય રીતે રિવાજ પ્રમાણે દવ દંપતિ ની વચ્ચે સાત વચનો લીધા હતા અને વરઘોડાની અંદર ગરબે પણ ભૂમિ હતી

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *