પિતાએ રીક્ષા ચલાવીને દીકરાને સારો અભ્યાસ કરાવ્યો તો દીકરાએ દિવસ રાત મહેનત કરીને સેનામાં ફ્લાઈંગ ઓફિસર બનીને પરિવારનું નામ રોશન કર્યું.

પિતાએ રીક્ષા ચલાવીને દીકરાને સારો અભ્યાસ કરાવ્યો તો દીકરાએ દિવસ રાત મહેનત કરીને સેનામાં ફ્લાઈંગ ઓફિસર બનીને પરિવારનું નામ રોશન કર્યું.

દરેક લોકો તેમના જીવનમાં આગળ વધવા માટે મહેનત કરતા હોય છે અને ઘણા લોકો દિવસ રાત એક કરીને તેમના જીવનમાં આગળ વધતા હોય છે. આજે આપણે એવા જ એક યુવક વિષે જાણીએ જેને પરિવારનું સપનું પૂરું કરીને અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો હતો.

દરેક લોકોને તેમના જીવનમાં કોઈને કોઈ સપનાઓ તો હોય જ છે.આ સપનાઓને પુરા કરવા માટે બધા જ લોકો મહેનત પણ કરતા હોય છે અને તેમના સપનાઓ પણ પુરા કરતા હોય છે. એક ઓટો ડ્રાઈવરના દીકરાએ સેનામાં ફ્લાઈંગ ઓફિસર બનીને ઇતિહાસ રચી દીધો છે.

તેઓએ હૈદરાબાદમાં ડિગ્રી મેળવી છે. આ અધિકારીનું નામ ગોપીનાથ છે તેઓએ એક ગરીબ પરિવારના રહેવાસી છે.તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહતી તો તેમના પિતાએ વર્ષો સુધી ઓટો રીક્ષા ચલાવી હતી અને પરિવારની તમામ જરૂરિયાતો પણ તેઓ પુરી કરતા હતા.

તેમની મહેનતથી તેમના દીકરાનો અભ્યાસનો ખર્ચ નહતો નીકળતો તો તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હતો. તો પણ તેઓએ મહેનત ચાલુ રાખી અને તેમના બાળકોને અભ્યાસ કરાવ્યો હતો.

ગોપીનાથના પિતાની એવી ઈચ્છા હતી કે તેમનો દીકરો એન્જીનીયર બને પણ તેમને તેમના દાદાની જેમ એરફોર્સમાં જવું હતું. તો તેઓએ તેનો અભ્યાસ ચાલુ કર્યો હતો અને તેના અભ્યાસ પછી તેની તૈયારીમાં લાગી ગયા હતા. તેઓએ સેનામાં ફ્લાઈંગ ઓફિસર બનીને પોતાનું સપનું પૂરું કર્યું તો તેમના પિતા અને આખો પરિવાર ખુબ જ ખુશ થઇ ગયો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *