Viral Video : પીળી સાડી પહેરી ભાભી એ બરફવાળા પહાડો ઉપર લગાવ્યા જોરદાર ઠુમકા,વીડિયો થયો વાયરલ,જુઓ વિડિઓ….

Viral Video : પીળી સાડી પહેરી ભાભી એ બરફવાળા પહાડો ઉપર લગાવ્યા જોરદાર ઠુમકા,વીડિયો થયો વાયરલ,જુઓ વિડિઓ….

Viral Video : મિત્રો આજકાલ સાથે વાત કરવામાં આવે તો શાહરુખ ખાન અને સલમાન ખાનના અલગ અલગ પ્રકારના ગીતો ઉપર સોશિયલ મીડિયા ઉપર એક Video ખૂબ જ વધારે ધૂમ મચાવી રહ્યો છે. કરવામાં આવે તો આજના સમયની અંદર યુવતીઓ અને બ્લોગરો બોલિવૂડના જુના ગીત ઉપર અલગ અલગ પ્રકારની વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે અને ખૂબ વધારે નામના મેળવતા હોય છે

Viral Video
Viral Video

 

 

Viral Video : વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના વિડીયો મૂકીને સોશિયલ મીડિયા ઉપર લોકો એક અલગ જ છાપ ઊભી કરતા હોય છે અને વાયરલ ડાન્સ ના વિડીયો જોઈને પેલી સાડી ની અંદર એક છોકરી સૂરજ હુઆ મધ્યમ ઉપર ગીત ઉપર વધારે સારો ડાન્સ કરી રહી છે.

આ પણ વાંચો  : પિતાના ઘરે આવતાની સાથે જ નાની દીકરી તેમની સેવા કરવા લાગે છે; વીડિયો જોઈને લોકોએ કહ્યું – દીકરી હોય તો આવી…

સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે 

Viral Video : ખાસ વાત તો એ છે કે વાયરલ વીડિયોની અંદર એક યુવતી પેલી સાડી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે અને તે પહાડ ઉપર ડાન્સ કરતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે અને આસપાસ બરફ એવા પહાડો પણ જોવા મળી રહ્યા છે. લોકો આ વીડિયોને જોઈને ખૂબ વધારે વખાણ કરી રહ્યા છે.

પોતાની પેલી સાડીની અંદર બે કલાકની અંદર મેચિંગ બંગડીઓ પહેરીને આ દેશી ભાભી એ ખુબ જ સારો ડાન્સ કરી રહ્યા છે અને લોકોને પણ આ વિડીયો ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે

 

View this post on Instagram

 

A post shared by Kanishka Sharma (@kanishkatalenthub)

 વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે

મિત્રો દેશી ભાભી નો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને લોકો અલગ અલગ પ્રકારના વખાણ પણ કરી રહ્યા છે તેમજ સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ લોકો કરી રહ્યા છે

Viral Video
Viral Video

ખાસ વાત તો એ છે કે અત્યારે આ વાયરલ વિડીયો ખુબ વધારે ટ્રેનિંગમાં આવી રહ્યો છે અને એક લાખ37,691 થી પણ વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે તેમાંથી લોકો શેર પણ કરી રહ્યા છે અને લોકોને આ વિડીયો ખૂબ જ વધારે પસંદ આવી રહ્યો છે તેમજ ભાભીની અદાના લોકો ખૂબ જ ફેન બની ગયા છે.

more article : અહીં થઈ રહ્યા છે ભારતના સૌથી મોંઘા લગ્ન, ટાપુ પર રહેશે VIP મહેમાનો, જુઓ વૈભવી લગ્નની તસવીરો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *