Petrol-Diesel Prices Today : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો, અહીં જાણો તમારા શહેરના રેટ
ભારતીય ઈંધણ કંપનીઓએ Petrol-Diesel Prices Today ની જાહેરાત કરી છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જોકે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત 90.44 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ઉપરાંત, WTI ની કિંમત વધીને $87.23 પ્રતિ બેરલ થઈ ગઈ છે.
નોઈડા અને ગ્રેટર નોઈડામાં પેટ્રોલના ભાવમાં 12 પૈસાનો વધારો થયો છે. લખનઉમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રયાગરાજમાં પેટ્રોલના ભાવમાં 51 પૈસા અને ડીઝલના ભાવમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Shiva Temple : ગુજરાતનું આ શિવમંદિર 800 વર્ષથી છત વગરનું, સૂર્યના કિરણોનો શિવલિંગ પર થાય છે અભિષેક
ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. દરેક રાજ્યમાં વેટના દર અલગ-અલગ હોવાથી, પેટ્રોલ અને ડીઝલના દર તમામ રાજ્યોમાં સરખા નથી. નોંધનીય છે કે દેશમાં ઈંધણના ભાવ મે 2022થી સ્થિર છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્હીઃ રૂ. 96.72 પ્રતિ લિટર
મુંબઈઃ રૂ. 106.31 પ્રતિ લિટર
કોલકાતા: રૂ. 106.03 પ્રતિ લિટર
ચેન્નાઈ: 102.63 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગરઃ રૂ. 96.63 પ્રતિ લિટર
અમદાવાદઃ રૂ. 96.42 પ્રતિ લિટર
રાજકોટઃ રૂ. 96.17 પ્રતિ લિટર
સુરતઃ 96.27 રૂપિયા પ્રતિ લિટર
વડોદરાઃ રૂ. 96.07 પ્રતિ લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્હીઃ 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈઃ રૂ. 94.27 પ્રતિ લિટર
કોલકાતા: રૂ. 92.76 પ્રતિ લિટર
ચેન્નાઈ: 94.24 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગરઃ રૂ. 92.38 પ્રતિ લિટર
અમદાવાદઃ રૂ. 92.17 પ્રતિ લિટર
રાજકોટઃ રૂ. 91.93 પ્રતિ લિટર
સુરતઃ 92.04 રૂપિયા પ્રતિ લિટર
વડોદરાઃ રૂ. 91.82 પ્રતિ લિટર
more article : Petrol-Diesel Prices Today : ક્રૂડ ઓઈલના ભાવમાં થયો ઘટાડો, ઘણા શહેરોમાં સસ્તુ થયુ પેટ્રોલ અને ડીઝલ..