Petrol Diesel Price Today : પેટ્રોલ-ડીઝલના નવા ભાવ થયા જાહેર, જાણો તમારા શહેરના રેટ
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો યથાવત છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 89.84 ડૉલર થઈ ગઈ છે અને WTI ક્રૂડની કિંમત 84.82 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર
આ પણ વાંચો : accident : અરવલ્લીમાં બાઈકસવાર મહિલા ટ્રકના ટાયરમાં આવી જતા કમકમાટી ભર્યું મોત, તો સાબરકાંઠામાં ત્રિપલ અકસ્માત
આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર
more article : Petrol Diesel Price Today : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળો,જાણો પેટ્રોલ-ડીઝલની કિંમત…