Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો યથાવત, જાણો પેટ્રોલ-ડીઝલ સસ્તુ થયુ કે મોંઘુ ….

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો યથાવત, જાણો પેટ્રોલ-ડીઝલ સસ્તુ થયુ કે મોંઘુ ….

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જો કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે..

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ બાદ ક્રૂડ ઓઈલની કિંમતમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો પરંતુ હવે તેની કિંમતમાં ઘટાડો ચાલુ છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 89.64 ડૉલર થઈ ગઈ છે અને WTI ક્રૂડની કિંમત 85.19 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

લખનઉમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 21 પૈસા મોંઘુ થયુ છે. વારાણસીમાં પેટ્રોલ 43 પૈસા અને ડીઝલ 42 પૈસા સસ્તુ થયુ છે. નોઈડામાં પેટ્રોલ 16 પૈસા અને ડીઝલ 15 પૈસા સસ્તુ થયુ છે.

Petrol Diesel Price Today
Petrol Diesel Price Today

ઉલ્લેખનીય છે કે મે 2022થી દેશમાં ઈંધણની કિંમતો સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ થાય છે. અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.

આ પણ વાંચો : Navratri : દેવાથી છો પરેશાન? તો નવરાત્રીએ અવશ્ય કરો આ મંત્રનો જાપ, રહેશો ફાયદામાં….

Table of Contents

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.17 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.27 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.07 રુપિયા પ્રતિ લિટર

Petrol Diesel Price Today
Petrol Diesel Price Today

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.93 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.04 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 91.82 રુપિયા પ્રતિ લિટર

more article : Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણા દિવસો પછી થયો ઘટાડો, આ શહેરોમાં સસ્તુ થયુ પેટ્રોલ-ડીઝલ….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *