Petrol Diesel : જો રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ જાય તો તરત જ આ નંબર કરો ડાયલ, તમે જ્યાં હશો ત્યાં આવીને કંપની પેટ્રોલ આપી જશે
Petrol Diesel : હવે કેટલીક કંપનીઓ ઓન ડિમાન્ડ ઈંધણની સુવિધા પૂરી પાડે છે. જેમાં એક ઓઈલ વાન આવીને તમને તેલ પુરું પાડે છે. ખાસ વાત એ છે કે આ માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી.