Petrol-Diesel : ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol-Diesel : ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol-Diesel : OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો  વિગતવાર… એક તરફ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે.

Petrol-Diesel : બીજી તરફ ભારતમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે તેની અસર પણ વસ્તુઓની કિંમતો પર વર્તાઈ રહી છે. આ સ્થિતિની વચ્ચે પણ વાહન ચાલકો માટે આવ્યાં છે એક મોટા ગુડ ન્યૂઝ. તેલ કંપનીઓએ ફરી જાહેર કર્યું છે નવું ભાવ લીસ્ટ. જાણો તમારા શહેરમાં કેટલો ઘટ્યો પેટ્રોલ-ડિઝલનો ભાવ.

 Petrol-Diesel :  તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ-ડિઝલના નવા ભાવનું લીસ્ટ જાહેર કરી દીધું છે. જેમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવ એક સમાન રાખવામાં આવ્યાં છે. ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. જેને કારણે વાહન ચાલકોને સૌથી મોટી રાહત મળી છે.

 Petrol-Diesel : મહત્ત્વનું છેકે, એક તરફ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ચૂંટણી વચ્ચે સામાન્ય જનતાની આશા છેકે, સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા કરે. જોકે, 14 મે ના રોજ નવા ભાવ તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવ્યાં છે, જેમાં કોઈ વધારો નથી કરાયો એ જ મોટા રાહત છે. બાકી તેલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

 Petrol-Diesel
Petrol-Diesel

Petrol-Diesel  માર્ચ 2024 માં ઘટ્યાં હતા ભાવઃ

તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 14 માર્ચ 2024ના રોજ છેલ્લીવાર ભાવમાં સંશોધન કરીને ઘટાડો કરવામાં આવ્યો હતો. 14 માર્ચ 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2-2 રુપે પ્રતિ લીટર કાપ મુકવાનું એલાન થયું હતું. જોકે તેના પછી એક વાર પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો  : HEALTH TIPS : મોટી-મોટી હસ્તીઓ સવારે ઉઠતા જ આ 5 વસ્તુઓનું કરે છે પાલન, સફળ થવું હોય તો જાણો ટિપ્સ

તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ?

શહેર     પેટ્રોલ         ડીઝલ
દિલ્હી     94.72         87.62
મુંબઈ     104.21         92.15
કોલકાતા     103.94         90.76
ચેન્નઈ     100.75         92.32
બેંગલુરુ     99.84         85.93
લખનઉ     94.65         87.76
નોએડા     94.83         87.96
ગુરુગ્રામ     95.19         88.05
ચંડીગઢ     94.24         82.40
પટના    105.18         92.04
અમદાવાદ    94.43        90.11
સુરત    94.54        90.23

 Petrol-Diesel
Petrol-Diesel

OMCs જાહેર કરે છે નવા ભાવઃ

જણાવો કે દેશની ઓયલ માર્કેટિંગ કંપનીઓ પાવર અને ડીઝલની કિંમત ચાલુ રાખો. જોકે, 22 મે 2022 થી પાવર અને ડીઝલની કિંમત બદલાઈ નથી.

 Petrol-Diesel
Petrol-Diesel

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *