પાંદડા માંથી બનાવવા માં આવેલા પડિયા-પતરાળા, આટલી ઉચી કીમતે વેચી રહી છે આ કંપની, ભાવ જાણી ને ચોકી જશો

0
464

મિત્રો તમને જણાવીએ કે તે આજે તે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી,મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે જુના જમાના માં ભારત નો ખુબ મોટો ઉદ્યોગ હતો તે છે પાન માં થી વાટકા અને ડીસ બનાવવા નો, મિત્રો તમને જણાવીએ કે ગતે આજે કે તે પાન માં થી કઈ રીતે ડીસ અને વાટકી બનાવી શકા, વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આજે પ્લાસ્ટિક અને થર્મોકોલ ની ડીસ અને વાટકા એ તેની જગ્યા લઇ લીધી છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ એક કંપની તેજ ડીસ અને વાટકા જે આપડે ઘરે બનાવતા તે આજે આટલી ઉચા ભાવે તેનું વેચાણ કરી રહી છે, મિત્રો ચાલો જાણીએ.

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે વાત બધા જાણે છે આમ છતાં મોટાભાગના લોકો પ્લાસ્ટિક અને થર્મોકૉલની પ્લેટ્સ, વાટકી અને ગ્લાસનો જ ઉપયોગ કરે છે.મિત્રો આપડે સમજવા ની જરૂર છે કે તે આપડે ખુબ બને તેટલું કુદરતી સાધનો નો ઉપયોગ કરવો જોઈએ, વધુ માં તો જોકે, હવે ધીમે-ધીમે લોકો પત્તામાંથી બનતી પ્લેટ્સ અને વાટકીઓનો ઉપયોગ કરતા થયા છે. ઘણી ફરસાણની દુકાનો પર તમને આવી થાળીઓ, વાટકીઓ જોવા મળી રહેશે.તમને જણાવીએ કે પેહલા ના સમય માં લોકો તેનો જ દરરોજ જમવા માં ઉપયોગ કરતા હતા, પણ શું તમે ક્યારેય આની કિંમત વિશે વિચાર્યું છે? જો વિચાર્યું હશે તો પણ એક-બે રૂપિયાની કિંમત જ આંકી હશે.તમને જણાવીએ કે તે આજે કે તે આ પણ એક કંપનીએ છે જે 100 રૂપિયામાં આ બંનેના 8 પીસ વેચી રહી છે. હવે સોશિયલ મીડિયા પર લોકો તેની ખૂબ મજાક બનાવી રહ્યાં છે.

13 રૂપિયાનો એક દડિયો

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ કંપનીનું નામ Nicobar છે, જે ભારતની એક જાણીતી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આની સાઈટ પર તમે જોઈ શકો છો કે, અહીં પત્તામાંથી બનેલા 8 દડિયા 100 રૂપિયામાં વેચવામાં આવી રહ્યાં છે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આ રીતે એક દડિયો 13 રૂપિયામાં પડે છે. ટ્વીટર પર કંપનીની સ્પોન્સર્ડ પોસ્ટનો એક સ્ક્રીનશૉટ વાયરલ થઈ રહ્યો છે.


લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here