જૂની ગાડી : 8 વર્ષ જૂની ગાડી માટે કરો આ કામ, નહીં તો કરાવશે ખર્ચો, રાખજો તૈયારીઓ…

જૂની ગાડી : 8 વર્ષ જૂની ગાડી માટે કરો આ કામ, નહીં તો કરાવશે ખર્ચો, રાખજો તૈયારીઓ…

જૂની ગાડી : સલામતી અને પર્યાવરણને સુધારવા માટે કેન્દ્ર સરકાર 1 એપ્રિલ 2023 થી એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. જે અંતર્ગત 8 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો માટે દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજિયાત હશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે 2 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરીને આ માટે વાંધા અને સૂચનો માંગ્યા છે.

કામ વિના થશે દંડ: મંત્રાલયના એક અધિકારીના કહેવા અનુસાર સર્ટિફિકેટ રિન્યૂ નહીં કરાવવા પર

જૂની ગાડી
જૂની ગાડી

જૂની ગાડી : તેમાં જણાવવામાં આવ્યું છે કે 8 વર્ષથી ઓછા વર્ષના ટ્રક કે બસ વગેરેએ દર 2 વર્ષમાં એકવાર ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જ્યારે 8 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોમર્શિયલ વાહન માટે ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. આ ફિટનેસ ટેસ્ટ ફક્ત લિસ્ટેડ ઓટોમેટેડ ફિટનેસ સ્ટેશન પર જ કરાવવો જરૂરી રહેશે.

આ પણ વાંચો : વઢવાણના મરચા :વઢવાણનાં રાઈતા-મરચાંનું અમેરિકા, ઇંગ્લેન્ડ અને દુબઇમાં ધૂમ વેચાણ, ગૃહઉદ્યોગ થકી મહિલા સીઝનમાં 18 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે

જૂની ગાડી
જૂની ગાડી

જૂની ગાડી : કામ વિના થશે દંડ: મંત્રાલયના એક અધિકારીના કહેવા અનુસાર સર્ટિફિકેટ રિન્યૂ નહીં કરાવવા પર ભારે દંડ લેવાશે અને સાથે એવા વાહનોને સડક પર ચલાવવા માટે યોગ્ય ગણાશે નહીં. તેઓએ કહ્યું કે આ વાહનો ખાસ કરીને વધારે પેટ્રોલ લે છે અને પર્યાવરણ માટે ઘાતક છે. અનેક દુર્ઘટનાઓ પણ કારણ છે.

આ પણ વાંચો : Chanakya Niti : તમારે જીવનમાં પ્રગતિ કરીને ખુબજ ઉપર ચડવું છે તો ચાણક્યની આ વાતો એક વાર જરૂર મગજમાં ઉતારજો..

8 ગણી વધી શકે છે ફી 

જૂની ગાડી :આ વર્ષે ઓક્ટોબર બાદ તમારે આરસી રિન્યુ માટે સામાન્ય ફીઝમાંથી 8 ગણી વધારે ફી ચૂકવવી પડી શકે છે. આ સિવાય જૂના બાઇકના રજીસ્ટ્રેશન માટે 300 રૂપિયાની જગ્યાએ ઓક્ટોબર બાદ 1000 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. 15 વર્ષ જૂના કોમર્શિયલ વ્હીકલ એટલે કે બસ અને ટ્રક ફિટનેસ રિન્યુઅલ સર્ટીફીકેટ માટે અત્યારની તુલનામાં 21500 રૂપિયા એટલે કે 21 ગણી વધારે ચૂકવવી પડી શકે છે.

જૂની ગાડી
જૂની ગાડી

8 વર્ષ જૂની ગાડી માટે કરો આ કામ, નહીં તો કરાવશે ખર્ચો

જૂની ગાડી : તેના કારણે યાત્રીઓની સુરક્ષા વધશે અને પર્યાવરણમાં સુધારો લાવી શકાશે. થોડા સમય પહેલા પણ 15 વર્ષ જૂના કર્મશિયલ વાહનો અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી પહેલાથી રજૂ કરાઈ ચૂકી છે. આ નવો નિયમ તે દિશામાં નવું પગલું છે.

જૂની ગાડી
જૂની ગાડી

જૂની ગાડી : 10 રાજ્યોમાં બનશે I&C સેન્ટર: સ્ક્રેપેજ પોલીસીના માટે ભારત સરકાર ફિટનેસ ટેસ્ટના હાઈટેક આર એન્ડ સી સેન્ટર્સ 10 રાજ્યોમાં સ્થાપિત કરનારી છે. તેને માટે કેન્દ્ર દ્વારા 22 ડિસેમ્બર 2021ના રોજ નોટિફિકેશન જાહેર કરાયું છે. આ સેન્ટર્સ પર ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, પ્રાઈવેટ અને કર્મશિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટ કરાવાનારા વાહન અને તેના માલિકની તમામ જાણકારી સરકારી વેબસાઈટ પર અપાશે.

જૂની ગાડી
જૂની ગાડી

જૂની ગાડી : આ વેબસાઈટ સેન્ટ્રલ ડેટાથી જોડાયેલી રહેશે અને દેશના કોઈ પણ રાજ્યમાં એવા વાહનોની સંપૂર્ણ જાણકારી મળી શકશે. અહીં હાઈટેક મશીન દ્વારા બોડી, ચેસી, વ્હીકલ્સ, ટાયર્સ, બ્રેકિંગ અને સ્ટીયરિંગની સાથે લાઈટ જેવા પાસાની તપાસ કરાશે.

જૂની ગાડી
જૂની ગાડી

ટેસ્ટમાં ફેલ થયેલા વાહનો સ્ક્રેપ કરવામાં આવશે

જૂની ગાડી : મહત્વનુ છે કે પ્રાઇવેટ વ્હીકલના માલિકોને 15 વર્ષ બાદ દર પાંચ વર્ષે રજીસ્ટ્રેશન સર્ટીફીકેટને રિન્યુ કરાવવુ પડે છે. આ જ રીતે કમર્શિયલ વ્હીકલને દર 8 વર્ષે ફિટનેસ સર્ટીફીકેટ કઢાવવુ પડે છે. જે વાહન ફીટનેસ ટેસ્ટમાં પાસ નહી થાય તેમને સ્ક્રેપમાં નાંખી દેવામાં આવશે.

જૂની ગાડી
જૂની ગાડી

જૂની ગાડી :કેન્દ્ર સરકારની નવી સ્ક્રેપિંગ પોલિસી 1 ઓકટોબરથી દેશભરમાં લાગુ થવા જઇ રહી છે. દેશ સહિત ગુજરાત ભરમાં 15 વર્ષ જૂના ખખડધજ વાહનોની છૂટી કરવામાં આવશે જેની તૈયારીના ભાગ રૂપે ગુજરાતનું RTO વિભાગ પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જુના વાહનોના ડેટા એકઠા કરવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે

more artical : Chanakya Niti : તમારે જીવનમાં પ્રગતિ કરીને ખુબજ ઉપર ચડવું છે તો ચાણક્યની આ વાતો એક વાર જરૂર મગજમાં ઉતારજો..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *