Nita Ambani : શું ખરેખર નીતા અંબાણી ના મોબાઈલ ફોન ની કિંમત છે 312 કરોડ રૂપિયા. શા માટે છે આટલી બધી કિંમત જાણો વિગતે…
Nita Ambani વિશે બધા લોકો જાણે છે નીતા અંબાણી આજ કાલ ખુબ જ ચર્ચા માં જોવા મળે છે. નીતા અંબાણી ના લગ્ન મુકેશ અંબાણી સાથે 1985 માં થયા હતા. મુકેશ અંબાણી સાથે લગ્ન થયા તે પહેલા તે એક સ્કૂલ માં શિક્ષક ની ભૂમિકા નિભાવતા હતા અને ત્યારે તેમનો પગાર માત્ર 800 રૂપિયા હતો. મુકેશ અંબાણી ની સાથે તેના લગ્ન થવાથી તેનું જીવન બદલાય ગયું.
Nita Ambani અત્યારે પોતાનું જીવન રાણી ની જેમ જીવે છે. દુનિયા ની ગમે તે વસ્તુઓ ખરીદવાની તાકાત ધરાવે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ને 3 બાળકો છે જેમાં એક પુત્ર અને એક પુત્રી ના લગ્ન થઈ ચુક્યા છે અને નાના પુત્ર ના લગ્ન પણ ટૂંક સમય માં થવાના છે. નીતા અંબાણી જે વસ્તુઓ વાપરે છે તેની કિંમત જાણી ને સામાન્ય માણસ તો ચક્કર જ ખાય બેસે.
આ પણ વાંચો : Vastu Shastra : ઘરના મંદિરમાં પૂજા દરમિયાન આ બાબતોનું ખાસ ધ્યાન રાખો નકર વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવે છે
Nita Ambani વિશે એવું કહેવાય છે કે તે જે કપડાં એક વાર પહેરે તે બીજી વાર પહેરતા નથી એવું જ ફૂટવેર, ઘડિયાળ, વગેરે જેવી વસ્તુઓ સાથે પણ કરે છે. એક વાર વાપર્યા બાદ તેનો વપરાશ કરતા નથી.
આ પણ વાંચો : Diya Mehta બહેન શ્લોકા અંબાણી કરતાં પણ છે વધુ સ્ટાઇલિશ, ફેશન સેન્સ જોઇ તમે પણ થઇ જશો દિવાના…
અત્યારે તે તેના મોબાઈલ ફોન ને લીધે ખાસ ચર્ચા માં જોવા મળે છે. નીતા અંબાણી જે મોબાઈલ ફોન વાપરે છે તેની કિંમત કરોડો માં છે એટલે કે તેના ફોન ની કિંમત છે 312 કરોડ રૂપિયા. આટલી કિંમત શા માટે? તે જાણો.
Nita Ambani જીના આ મોબાઈલની પાછળ એક ગુલાબી રંગનો હીરો જોડાયેલ છે, જે ખૂબ જ કિંમતી છે. દુનિયામાં આ મોબાઈલ બહુ ઓછા લોકો પાસે છે. તેના મોબાઈલ ફોન ની બોડી સોનાની છે. દુનિયાના મોટા અને પ્રખ્યાત બિઝનેસમેન જ આ મોબાઈલનો ઉપયોગ કરે છે. આ મોબાઈલનું નામ iPhone પિંક ડાયમંડ ફોન છે.
આ મોબાઈલ જોવામાં ખૂબ જ સરસ લાગે છે અને આ એક બહુ મોટું કારણ છે અને Nita Ambani ને પણ મોંઘી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. જેના કારણે નીતા અંબાણીના મોબાઈલની કિંમત પણ 312 કરોડ રૂપિયા છે.
કંપનીએ તેને પ્લેટિનમથી કોટેડ પણ કર્યું છે. આ ફોનમાં યુઝર્સની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. યુઝરની માહિતી પ્રોટેક્ટ કરવા માટે હેક પ્રિવેન્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે પિંક ડાયમંડ ફાલ્કન સુપરનોવાનો આ ફોન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પાસે છે. જે દુનિયાનો સૌથી મોંઘો ફોન છે
more article : નીતા અંબાણીએ ખરીદી વિશ્વની સૌથી મોંઘી કાર, નવી કારના ફોટા થયા વાયરલ