નીતા અંબાણીનો આ મેલ રોબોટ તેમની દરેક ઈચ્છા પુરી કરે છે, પતિ ની કમી મહેસુસ નથી થવા દેતો

નીતા અંબાણીનો આ મેલ રોબોટ તેમની દરેક ઈચ્છા પુરી કરે છે, પતિ ની કમી મહેસુસ નથી થવા દેતો

ભારતનાં સૌથી અમીર લોકોમાં ગણવામાં આવતા મુકેશ અંબાણી પોતાની અમીરી માટે દુનિયાભર માં ચર્ચિત છે. તેઓ ફક્ત ભારત અને એશિયાનાં જ નહીં, પરંતુ દુનિયાના અમીર વ્યક્તિઓનાં લિસ્ટમાં સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છે અને સમગ્ર દુનિયામાં તેમનું નામ છે.

મુકેશ અંબાણીની સાથે તેનો સમગ્ર પરિવાર પણ લોકપ્રિય છે. ખાસ કરીને તેમની પત્ની નીતા અંબાણી પણ. આટલા મોટા ઉદ્યોગપતિની પત્ની નીતા અંબાણીના શોખ કોઈના થી છુપાયેલા નથી. નીતા અંબાણી મોંઘા મોંઘા બુટ-ચપ્પલ અને કપડાં પહેરે છે, પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરે છે અને મોંઘી મોંઘી ગાડીઓમાં ફરે છે.

નીતા અંબાણી પોતાના મોટા મોટા શોખ ને લીધે ચર્ચામાં રહે છે. નીતા અંબાણી લોકોનું ધ્યાન પોતાની સુંદરતાથી પણ આકર્ષે છે. નીતા અંબાણીની પાસે રહેલ દરેક ચીજ ખુબ જ ખાસ અને કીમતી છે, પછી તેમની ગાડી હોય, તેમનો ફોન હોય કે તેમનું પ્રાઇવેટ જેટ હોય. આ બધી જ ચીજો અમુલ્ય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નીતા અંબાણી ની પાસે એક રોબોટ પણ છે, જે તેમની ખુબ જ મદદ કરે છે. નીતા અંબાણીને રોબોટની ખુબ જ જરૂરિયાત રહે છે. જણાવવામાં આવે છે કે તેમની પાસે જે રોબોટ છે, તે મેલ રોબોટ છે. આ રોબોટ નીતા અંબાણીએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે રાખેલ છે, જે દરેક પ્રકારના કામ કરવામાં સક્ષમ છે.

જણાવી દઈએ કે નીતા અંબાણીની અન્ય ચીજોની જેમ આ રોબોટ પણ ખુબ જ મોંઘો છે. તેની કિંમત અબજોમાં છે. તેની સૌથી મોટી ખાસ વાત એ છે કે તે દરેક પ્રકારના માનવ દ્વારા કરવામાં આવતા કામ કરવામાં સક્ષમ છે. આ રોબોટ થી નીતા અંબાણી ખુબ જ ખુશ છે અને તેમના જીવનમાં એક અલગ બદલાવ આવી ગયેલો છે.

વળી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ૨૭ માળનાં ઘર “એન્ટિલિયા” માં ૬૦૦ નોકર કામ કરે છે. જોકે હવે નીતા અંબાણી પોતાના માટે રોબોટ લઈને આવ્યા છે, જે તેમના ઈશારા ઉપર નાચે છે. નીતા અંબાણી રોબોટ પાસે દરેક પ્રકારના કામ કરાવે છે. તેઓ જે પણ કામ જણાવે છે, રોબોટ તે દરેક કામ કરે છે.

જણાવી દઈએ કે ૫૮ વર્ષના નીતા અંબાણીએ વર્ષ ૧૯૮૫ માં મુકેશ અંબાણી સાથે લગ્ન કરેલા હતા. લગ્ન બાદ બંને ત્રણ બાળકોના માતા-પિતા બન્યા હતા. કપલના બે દીકરા છે અને એક દીકરી છે. નીતા તથા મુકેશ ની દીકરી ઈશા અંબાણી પીરામલ છે. વળી બંને દીકરાનું નામ અનંત અંબાણી અને આકાશ અંબાણી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *