Nita Ambani : નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી..

Nita Ambani : નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી..

Nita Ambani : અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના પ્રી-વેડિંગ ફંક્શનની ધૂમ હજુ સુધી ખતમ થઇ નથી. આખો પરિવાર મોંઘા કપડાં અને જ્વેલરીમાં જોવા મળ્યો. હવે સામે આવી છે નીતા અંબાણીની એકદમ ખાસ વિંટી પહેરી હતી. તેનું કનેક્શન મુઘલો સાથે છે. ચાલો જાણીએ આખરે નીતા અંબાણીની આ વિંટીની કિંમત કેટલી છે.

નીતા અંબાણીની ડાયમંડ રિંગ

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. તમામ કરોડોના કપડાં જ્વેલરીમાં દેખાયા. હવે તો નીતા અંબાણીની ડાયમંડ રિંગની કિંમત સામે આવી છે. સાથે જ આ રિંગનું કનેક્શન મુઘલો સાથે કેવી રીતે છે, એ વાત પણ ખબર પડે છે. ચાલો તમને નીતા અંબાણીની હીરાની વીંટીની અંતિમ કિંમત શું છે. નીતા અંબાણીએ અનંતની પ્રી વેડિંગમાં પહેર્યો કિંમતી હાર, એટલામાં ખરીદી શકાય 5000 CARS

દરેક ડ્રેસ હતો ખાસ, ઘણા છે મહત્વ

Nita Ambani : જામનગરમાં થયેલ અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં નીતા અંબાણીનો દરેક લુક ખૂબ ચર્ચામાં છે. દરેક અંદાજમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક જોવા મળી. ક્યારે તેમણે ગુજરાત સાથે જોડાયેલી સ્પેશિયલ સાડી પહેરી હતી તો ક્યારે બાળકોના નામવાળી. નીતાભાભીથી લઇને રાધિકાભાભી પાસે કઇ છે ડિગ્રી?અંબાણી પરિવારની મહિલાઓ કેટલી એજ્યુકેટેડ

Nita Ambani
Nita Ambani

નીતા અંબાણી ડાયમંડની વિંટી

આ ફંક્શનમાં નીતા અંબાણી પણ હીરાની વીંટી પહેરેલી જોવા મળી હતી. આ હીરા વિશ્વના સૌથી મોંઘા હીરામાં સામેલ છે. નીતા મનીષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી કાંજીવરમ ગોલ્ડન સાડી સાથે આ વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. હવે જ્યારે લોકોને આ વીંટીની કિંમત અને વજનની ખબર પડી તો બધા ચોંકી ગયા. કોણ છે ઈશા અંબાણીના ‘બિઝનેસ ગુરુ’ : દરેક પગલે કરે છે મદદ , 4.89 કરોડ છે એમનો પગાર

આ પણ વાંચો : Mukesh Ambani : ટેક્નોલોજી હવે Paytm, Google Pay, Phone Pe ને ટક્કર આપવા આવી રહ્યું છે Jio Pay Soundbox, જાણો પ્લાન..

Nita Ambani ની વિંટીને ‘મિરર ઓફ પેરાડાઇઝ’ કહે છે

Julia Hackman Chafe ના અનુસાર Nita Ambani ની વિંટીને ‘મિરર ઓફ પેરાડાઇઝ’ કહે છે. આ રિંગનું વજન 52.58 કેરેટ્સ છે. સૌથી વધુ ખાસ વાત એ છે કે વિંટીમાં જડેલા ડાયમંડ દુનિયાના સૌથી મોટા આકારના હીરામાંથી એક છે.

આ હીરાનો ઇતિહાસ

આ હીરાના ઈતિહાસ વિશે વાત કરીએ તો, મિરર ઓફ પેરાડાઇઝના નામથી જાણિતા આ હીરો એક સમયે મુઘલોના શાહી ઘરેણાંનો એક ભાગ હતો. એવું કહેવાય છે કે તે ગોલકોંડા ખાણોમાં મળી આવ્યો હતો. જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ કિંમતી માનવામાં આવે છે.

Nita Ambani
Nita Ambani

આ પણ વાંચો : Bank of Baroda : માતા અને પત્નીના નામે ખોલો ખાતું! 25 લાખ હંમેશા ખાતામા પડ્યા જ રહેશે, બેંક ઓફ બરોડાએ શરૂ કરી નવી સેવા…

નીતા અંબાણીની વિંટીની કિંમત

વર્ષ 2019 માં ક્રિસ્ટીમાં આયોજિત હરાજીમાં આ હીરા 54 કરોડ રૂપિયામાં વેચાયો હતો. પ્રી-વેડિંગ ફંક્શનથી પહેલાં નીતા અંબાણીએ આ રિંગને માર્ચ 2023 માં Nita Mukesh Ambani Cultural Centre ના બીજા દિવસે ઇવેન્ટમાં પણ પહેરી હતી.

Nita Ambani
Nita Ambani

MORE ARTICLE : Vastu Shastra : ઘરે લાવવું છે ફિશ એક્વેરિયમ? તો પહેલા જાણી લેજો આ વાસ્તુ નિયમ, વધશે ધન-સંપત્તિ 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *