Nita Ambani કાળી બનારસી સાડી છે એકદમ ખાસ, સોનાની જરીથી કરી તૈયાર…
Nita Ambani ની સાડીઓનું કલેક્શન જોઇ લોકો દિવાના થઇ જાય છે. તાજેતરમાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગમાં પણ તેમણે દરેક દિવસે શાનદાર આઉટફિટની પસંદગી કરી. તેમણા કપડાં ના ફક્ત દેખાવમાં ખાસ છે, પરંતુ ખૂબ મોંઘા પણ હોય છે. નીતાથી માંડીને શ્લોકા સુધી, અંબાણી પરિવારના તમામ સભ્ય ઘણીવાર સોનાના વર્કવાળા કપડાંમાં પણ દેખાઇ ચૂક્યા છે.
ગઈકાલે પણ મિસ વર્લ્ડ 2024ના ફિનાલે દરમિયાન નીતા અંબાણી બ્લેક સાડીમાં આવી હતી. આ સાડી બનાવવા માટે ઘણી ઝીણવટભરી મહેનત કરવામાં આવી છે. કેટલાક ભાગોને સુંદરતા આપવા માટે સોનાની ઝરીથી પણ કામ કરવામાં આવ્યું છે. તમે પણ તેની આકર્ષક સાડી જુઓ.
નીતા અંબાણીની કાળી બનારસી સાડી
Nita Ambani : મુકેશ અંબાણીની પત્ની હોવા ઉપરાંત નીતા અંબાણી પોતે પણ એક અલગ ઓળખ ધરાવે છે. લોકો તેની ફેશનને ખૂબ પસંદ કરે છે. ગઈકાલે મિસ વર્લ્ડ ફિનાલે દરમિયાન તે બ્લેક સાડીમાં જોવા મળી હતી. તેનો આખો લુક અદ્ભુત લાગતો હતો.
આ પણ વાંચો : Health Tips : દૂધમાંથી બનેલી ચા પીતા હોય તો ખતરો, નુકસાની એટલી બંધ કરવા થઈ જશો મજબૂર
ખૂબ ખાસ છે સાડી
Nita Ambani એ જાજરમાન બનારસી જંગલા સાડી પહેરી હતી. તે ચળકતી સોનાની ઝરી અને ભારતીય સિલ્કમાંથી બનાવવામાં આવ્યું છે. સાડીની આખી પેટર્ન તૈયાર કરવામાં ઘણા દિવસોની મહેનત લાગી. ‘સ્વદેશ’ અને મનીષ મલ્હોત્રાએ મળીને નીતા અંબાણી માટે આ ખાસ સાડી તૈયાર કરી છે.
ઇયરરિંગ્સ પણ હતા કમાલ
Nita Ambani : તમને જણાવી દઈએ કે કપડાંની સાથે નીતા અંબાણીની જ્વેલરી પણ જોવા લાયક છે. ગઈકાલે પણ તેણીએ યુનિક સ્ટાઇલની ઇયરિંગ્સ પહેરી હતી, જે સાડી સાથે અદ્ભુત લાગે છે.
View this post on Instagram
નીતા અંબાણીની કાળી બનારસી સાડી
Nita Ambani : મુકેશ અંબાણીની પત્ની હોવા ઉપરાંત નીતા અંબાણી પોતે પણ એક અલગ ઓળખ ધરાવે છે. લોકો તેની ફેશનને ખૂબ પસંદ કરે છે. ગઈકાલે મિસ વર્લ્ડ ફિનાલે દરમિયાન તે બ્લેક સાડીમાં જોવા મળી હતી. તેનો આખો લુક અદ્ભુત લાગતો હતો.
more article : Rashifal : 18 માર્ચે કુંભ રાશિમાં શનિનો થશે ઉદય, 5 રાશિની વધશે બોલબાલા, ચારેકોરથી થશે ધન લાભ…